SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ માં શ્રીવલ્પસૂત્રમ્ ( વીસું સાગરોપમોડિ સવસહસ્સા વિજ્ઞવતા) વીસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, ( સેમં નહા સીવલમ્સ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. ( તં = રૂમ) અને તે આ પ્રમાણે- (તિવાસબહનવમમાસાહિત્યવાવા ભીમસહસ્નેહિં ઝળા ફળ્વાä) શ્રીસંભવનાથના નિર્વાણ પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા વીસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયા, ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીસંભવનાથના નિર્વાણ પછી દસ લાખ કોટિ સાગરોપમે શ્રીઅભિનંદનનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા વીસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રી સંભવનાથના નિર્વાણ પછી દસ લાખ કોટિ સાગરોપમે શ્રી અભિનંદનનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ લાખ કોટિ સાગરોપમે શ્રી મહાવીરનું નિર્માણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૩) ૨૦૨. अजियरसणं अरहओ जाव सव्यदुक्खप्पहीणस्स पन्नासं सागरोवमकोडिसयसहस्सा विइक्कंता, सेसं जहा सीयलस्स । तं च इमं -तिवास अद्धनवममासाहियबायालीसवाससहस्सेहि इच्चाइयं ( २ ) ॥ ७ ॥ ५५ ॥ २०३ ॥ (અનિવાર્નરોનાવ સવવુવવપ્પીમ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીઅજિતનાથના નિર્વાણકાળથી ( પન્નામું સોવમોડિયસહસ્સા વિતા) પચાસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (તેમં નહા સીવલમ્સ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તે હૈં મં) અને તે આ પ્રમાણે(તિવાસઝદ્ધનવમનાસાહિબાવાનીસવાસ-મેહિં ડ્રüાાં) શ્રીઅજિતનાથના નિર્વાણ પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા પચાસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ. એટલે શ્રીઅજિતનાથના નિર્વાણ પછી ત્રીશ લાખ કોટિ સાગરોપમે શ્રીસંભવનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવી વીશ લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૨). શ્રીઋષભદેવના નિર્વાણ પછી બેંતાલીશ હજાર વરસ ન્યૂન એવા એક કોટાકોટિ સાગરોપમે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા. એટલે ઋષભદેવના નિર્વાણ પછી ત્રણ વ૨સ અને સાડા આઠ માસ અધિક એવા પચાસ લાખ કોટિ સાગરોપમે શ્રીઅજિતનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી બેંતાલીશ હજાર ત્રણ અને સાડા આઠ માસ ન્યૂન એવા પચાસ લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૧).૨૦૩. હવે આ અવસર્પિણીમાં ધર્મના પ્રથમ પ્રવર્તક હોવાથી પરમ ઉપકારી એવા શ્રીઋષભદેવનું ચરિત્ર કાંઇક વિસ્તારથી કહે છે काणं तेणं समएणं उसमे णं अरहा कोसलिए चउ उत्तरासाढे अभीइपंचमे हुत्था || ७ | ५६ । २०४ ॥ (તેનું વગતેનું તેનં સમપ્નું ) તે કાળે અને તે સમયને વિષે (સમે Ō Rહ। વ્યોમલિ ) કૌશલિક એવા અર્હમ્ શ્રીૠષભદેવ પ્રભુનાં (ઘડ ત્તાસાહે અમીપંઘમે હ્રત્ય) ચાર કલ્યાણક ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયાં, અને પાંચમું કલ્યાણક અભિજિત્ નક્ષત્રમાં થયું. ૨૦૪. तं जहा उत्तरासाढाहिंचुए, चइत्ता गब्भं वक्कंते । जाव अभीइणा परिणिव्यु || ७ |५७ | २०५ || (તં નહા ) આ પ્રમાણે-( ત્તરાઞાાહિઁ પુષ્ટ, વત્તા વ્યં વવતે) ઉત્તરાષાઢા નક્ષત્રમાં શ્રીૠષભદેવ પ્રભુ ૧. કોશલા એટલે અયોધ્યા નગરીમાં શ્રીૠષભદેવ પ્રભુ જન્મ્યા હતા, તેથી કૌશલિક કહેવાયા. 2133 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy