SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ માં શ્રીવલ્પસૂત્રમ્ सीयलस्स । तं च इमं तिवास अद्धनवमासाहियबायालीसवाससहस्सेहिं ऊणगा इच्चाइ (६) ॥७।५११९९ ॥ (પડમપમાંહો નાવ સવ્વયુવાવપ્પહીળÆ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીપદ્મપ્રભના નિર્વાણકાળથી (વસ સાગરોવમોડિ મહા વિવટતા) દસ હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેમંના મીયતH) બાકીનો પાઠ શીતલનાથ પેઠે સમજવો. (તં જ્ઞરૂમં) અને તે આ પ્રમાણે- (તિવાસ/નવમમાસાહિત્યવાવાતીસવાસસહસ્સેલિં ઝળા રૂઘ્વાર ) બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ હજાર કોટિ સાગરોપમ વ્યતીત થયાં, ત્યારે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રી પદ્મપ્રભના નિર્વાણ પછી નવ હજાર કોટિ સાગરોપમે શ્રીસુપાર્શ્વનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક હજાર કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું (૬) .૧૯૯. सुमइस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स एगे सागरोवमकोडिसयसहस्से विइक्कंते, सेसं जहा सीयलस्स । तं च इमं - तिवास अद्धनवममासाहियबायालीसवाससहस्सेहि ऊणगं इच्चाइयं ( ५ ) ॥ ७।५२।२००॥ (મુનફલ્મ્સનું Rહો નાવ સવ્વુડુવાવપ્પીનÆ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીસુમતિનાથના નિર્વાણકાળ ( ) મોવમોડિસવસહસ્તે વિવà) એક લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, (સેમ નહા સીવલમ્સ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તં ઘમં) અને તે આ પ્રમાણે- તિવાસ બદ્ઘનવનના સાહિત્ય વાચાલીસવાસસહસ્તેહિં ઝળાં ફÜä ) શ્રીસુમતિનાથના નિર્વાણ પછી બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રીસુમતિનાથના નિર્વાણ પછી નેવું હજાર કોટિ સાગરોપમે શ્રીપદ્મપ્રભનું નિર્વાણ થયું. ત્યાર પછી બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ હજાર કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વરસે પુસ્તકવાચનાદિ થયું. .(૫). अभिनंदणस्स णं अरहओ जाव सव्वदुक्खप्पहीणस्स दस सागरोवमकोडिसयसहस्सा विइक्कंता, सेसंजहा सीयलस्स । तं च इमं - तिवास अद्धनवममासाहियबायालीसवाससहस्सेहि ऊणगा इच्चाइयं (४) ॥७।५३॥२०१॥ (અમિનંતળÆ નું હો નાવ સવ્વવુવવપીળÆ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીઅભિનંદનના નિર્વાણકાળથી (વસ મોવમોડિસયસયસહસ્સા વિવતા) દસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં. (સેF ના સીયલમ્સ) બાકીનો પાઠ શ્રીશીતલનાથ પેઠે સમજવો. (તંત્તમ) અને તે આ પ્રમાણે- (-તિવાસ્તબદ્ઘનવમમા સાહિત્યવાયાનીસવાસસહસ્સેહિં ગળા ફળ્યાä) શ્રીઅભિનંદનના નિર્વાણ પછી બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ લાખ કોટિ સાગરોપમ વ્યતીત થયાં, ત્યારે શ્રી મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ. એટલે શ્રી અભિનંદનના નિર્વાણ પછી નવલાખ કોટિ સાગરોપમે શ્રીસુમતિનાથનું નિર્વાણ થયું, ત્યાર પછી બેંતાલીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક લાખ કોટિ સાગરોપમે શ્રીમહાવીરનું નિર્વાણ થયું, ત્યાર પછી નવસો એંશી વ૨સે પુસ્તકવાચનાદિ થયું (૪). ૨૦૧. संभवरसणं अरहओ जाव सव्यदुक्खप्पहीणस्स वीसं सागरोवमकोडिसयसाहस्सा विइक्कंता, सेसं जहासीयलस्स। तं च इमं - तिवास अद्धनवममासाहियवायालीसवाससहस्सेहि ऊण गा इच्चाइयं (३) ॥७।५४।२०२॥ ( સંમવાનું બરો નાવ સવ્વવુવવપ્પીળસ) સર્વ દુઃખથી મુક્ત અર્હન્ શ્રીસંભવનાથના નિર્વાળકાળથી Jain Education International 212 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy