SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અઅઅઅઅકસ્મ(શ્રીવETRપૂર્ણ અકસ નિવવેવામિણ) વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણને ગ્રહણ કરવામાં અને પાછું મૂકવામાં જયણા- પ્રમાર્જનાદિ કરવારૂપ ઉત્તમ પ્રવૃત્તિવાળા-ઉપયોગવાળા, (ઘર-પાવU-Qત્ર-સિંધ-કન્નપા વળવામિણ) વિષ્ઠા, મૂત્ર, થંક-કફ, શ્લેષ્મ અને શરીરના મેલનો પરિત્યાગ કરવામાં સાવધાન, અર્થાત્ કોઈ પણ જીવની વિરાધના ન થાય તેવી નિર્દોષ જગ્યામાં વિષ્ઠાદિનો પરિત્યાગ કરવામાં ઉપયોગવાળા. પ્રભુને ઉપકરણ શ્લેષ્મ વિગેરેનો અસંભવ હોવાથી આ પાંચ સમિતિઓમાં છેલ્લી બે સમિતિનો અસંભવ છે, છતાં સૂત્રના પાઠને અખંડિત રાખવા માટે સૂત્રકારે અહીં આ બે સમિતિ પણ કહી છે. વળી પ્રભુ કેવા અનગાર થયા? (મળમ) શુભ મનોયોગને (વસમિણ) શુભ વચનયોગને અને (વાવસમિણ) શુભકાયયોગને પ્રવર્તાવનારા, (મગ) અશુભ મનોયોગ, (વયગુરૂ) અશુભ વચનયોગ અને (વાયગુરૂ) અશુભ કાયયોગને રોકનારા, (ગુત્તે) મન, વચન અને કાયના અશુભયોગને રોકનારા હોવાથી ગુપ્ત એટલે અશુભ વ્યાપારને સર્વપ્રકારે રોકનારા, (ત્તિવિ) શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષરહિતપણે ગોપવેલી શ્રોતાદિ ઇન્દ્રિયોવાળા, (Jવંમવાર) વસતિ વિગેરે નવ વાડોથી યત્નપૂર્વક રક્ષણ કરાયેલા બ્રહ્મચર્યને આચરનારા, (કવો) ક્રોધ (પ્રમાણે) માન (AIU) માયા (તમે) લોભરહિત (તે) આંતરિક વૃત્તિ, (સંતે) બાહ્યવૃત્તિ, (વસંતે) આંતરિક અને બાહ્ય એમ બન્ને વૃત્તિથી શાંત, (નિqડે) બને વૃત્તિથી શાંત હોવાથી સર્વ સંતાપરહિત, (MITHવે) હિંસાદિ આશ્રવદ્યારથી નિવૃત્ત થયેલા હોવાથી પાપકર્મનાં બંધનથી રહિત, (અમને) મમતા રહિત, (bg) દ્રવ્યાદિ રહિત, (fઉનri) ત્યજી દીધું છે ગ્રન્થ એટલે સુવર્ણાદિ જેમણે એવા, (નવનેવે) દ્રવ્યથી શરીરના મેલરહિત હોવાથી અને ભાવથી મિથ્યાત્વાદિ રૂપ મેલરહિત હોવાથી-નિરુપલેપ એટલે દ્રવ્યમેલ અને ભાવમલ રહિત. હવે પ્રભુનું નિરુપલેપપણું ઉપમા સહિત વિશેષણ દ્વારા દઢ કરે છે- (વંનપાવમુવવટતો) જળથી ન લીંપાતા, કાંસાના પાત્રની જેમ સ્નેહથી ન લીંપાયેલા, (સંવો ડ્રવ નાં ) રંગ વિગેરેથી નહિ રંગાતા, શંખની પેઠે રાગાદિથી ન રંગાયેલા હોવાથી નિરંજન, (નીવે ડ્રવ Mડિવર્ડ) સર્વસ્થળે ઉચિતપણે અમ્મલિત વિહાર કરવાથી અથવા સંયમમાં અસ્મલિત વર્તવાથી જીવની પેઠે અઅલિત ગતિવાળા, (SIfમવનિરવંવ) દેશ ગામ કુળવિગેરે કોઇના પણ આધારની અપેક્ષા રહિત હોવાથી આકાશની પેઠે આલંબન-આધારરહિત, (વાડ વ અપ્પડિવો) કોઇપણ એક સ્થાને ન રહેતા હોવાથી વાયુ પેઠે પ્રતિબંધ રહિત, (HIRવસવંત ૨ યુદ્ધવિર) કાળુષ્યરહિત હોવાથી શરદઋતુના જળની પેઠે નિર્મલ હૃદયવાળા, (TCQરપd વનવનેવે) જળથી નહિ લીંપાતા કમળના પત્રની પેઠે સગાં-સંબંધીઓના સ્નેહથી અથવા કર્મથી ન લીંપાયેલા, (તુમ્મો વ ગુત્તવિ) ગ્રીવા અને ચાર પગ, એ પાંચે અંગને છુપાવી રાખતા કાચબાની પેઠે પાંચે ઇન્દ્રિયોને કાબૂમાં રાખનારા, () વિર વ નાણ)ગેંડાના શીંગડાની પેઠે એકલા, અર્થાત્ ગેંડાને જેમ એક જ શીંગડું હોય છે, તેમ ભગવાનું પણ રાગ-દ્વેષરહિત હોવાથી એકાકી, (વિATI 3વ વિપ્રમુવB) પરિગ્રહરહિત હોવાથી અને અનિયત નિવાસ હોવાથી પંખીની પેઠે મોકળા-છૂટા, (માંડપctવીવ અધ્ધમત્તે) જરા પણ પ્રમાદ ન કરતા ભારંડપક્ષીની પેઠે અપ્રમાદી, ($ગરો વ્ર સોંડર) કર્મરૂપી શત્રુઓ હણવાને હાથીની જેમ શૂરવીર, (વસમો 34 નવયા) સ્વીકારેલા મહાવ્રતના ભારને વહન કરવામાં સમર્થ હોવાથી વૃષભની પેઠે પરાક્રમવાળા, (નીeોવ ઉઘર) પરિષહાદિરૂપ પશુઓ વડે પરાજય ન પામતા હોવાથી સિંહની જેમ દુર્ઘર્ષ એટલે પરાભવ ન પામે એવા, (મંતરોzવ ) સ્વીકારેલા તપ-સંયમમાં દઢ રહેવાથી અને ઉપસર્ગો રૂપી વાયરાઓ વડે ચલાયમાન ન થતા હોવાથી મેરુપર્વતની જેવા નિશ્ચલ, (મારો વાંમીર) હર્ષનાં અને વિષાદનાં કારણો પ્રાપ્ત થતાં પણ વિકારરહિત અઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅ (149એ અઅઅઅઅઅઅઅઅર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy