SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ********* श्रीकल्पसूत्रम् ખરક વૈધે સાણસી વડે પ્રભુના કાનમાંથી ખીલા ખેંચી કાઢ્યા. પ્રભુના કાનમાં ઉડાં પેસી ગયેલા અને રુધિરથી ખરડાયેલા તે ખીલા ખેંચ્યા ત્યારે પ્રભુ મહાવીરે મોટી ચીસ પાડી, તેથી સમગ્ર ઉદ્યાન મહાભયંકર થઇ ગયું. પછી સંરોહિણી ઔષધિથી પ્રભુના બન્ને કાનને તત્કાળ રુઝવી, પ્રભુને ખમાવી, ભક્તિપૂર્વક વંદન કરી સિદ્ધાર્થ શેઠ અને ખરક વૈદ્ય પોતાને ઘેર ગયા. પછી લોકોએ તે સ્થળે દેવાલય બંધાવ્યું. તે વૈદ્ય અને સિદ્ધાર્થ શેઠ સ્વર્ગમાં ગયા, અને ખીલાનો ઘોર ઉપસર્ગ કરનારો પેલો પાપી ગોવાળ સાતમી નારકીએ ગયો. આવી રીતે પ્રભુને ઉપસર્ગોનો પ્રારંભ પણ ગોવાળથી થયો. અને ઉપસર્ગોની પૂર્ણતા પણ ગોવાળથી થઇ, અર્થાત્ આ ખીલાનો ઉપસર્ગ છેલ્લો થયો. આ પ્રમાણે શ્રીવીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા, તેઓમાં જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ વિભાગ આ પ્રમાણે સમજવાકટપૂતના વ્યંતરીએ જે શીત ઉપસર્ગ કર્યો તે જઘન્યમાં ઉત્કૃષ્ટ જણાવો, સંગમદેવે જે કાળચક્ર મૂકેલું તે મધ્યમ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ જાણવો, અને કાનમાંથી · ખીલા ખેંચ્યા તે ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ જાણવો. આ સમગ્ર ઉપસર્ગોને શ્રમણ ભગવાન મહાવીરે નિર્ભયપણે સહન કર્યા, ક્રોધરહિતપણે ખમ્યા, દીનતા રહિતપણે અને કાયાની નિશ્ચલતા રાખી સહન કર્યા. तण णं समणे भगवं महावीरे अणगारे जाए, इरियासमिए, भासासमिए, एसणासमिए, आयाणभंडमत्तनिक्खेवणासमिए, उच्चार- पासवण - खेल - सिंधाण- जल्लपारिट्ठावणियासमिए मणसमिए वयसमिए, कायसमिए, मणगुत्ते, वयगुत्ते, कायगुत्ते, गुत्ते, गुत्तिंदिए, गुत्तबंभयारी, अकोहे, अमाणे, अमाए अलोभे, संते पसंते, उवसंते परिनिब्बुडे, अणासवे, अममे, अकिंचणे, छिन्नगंथे निरुवलेवे, कंसपाई इव मुक्कतोए, संखो इव निरंजणे, जीवे इव अप्पडिहयगई, गगणमिव निरालंबणे, वाड व्व अप्पडिबद्धे, सारयसलिलं व सुद्धहियए, पुक्खरपत्तं व निरुवलेवे, कुम्मो इव गुत्तिंदिए, खग्गिविसाणं व एगजाए, वह इव विप्पमुक्के, भारंडपक्खीव अप्पमत्ते, कुंजरो इव सोंडिरे बसभो इव जायथामे, सीहो इव दुद्धरिसे मंदरो इव अप्पकंपे, सागरो इव गंभीरे चंद इवो सोमलेसे, सुरो इव दित्ततेए जच्चकणगं व जायरूवे वसुंधरा इव सव्वफासविसहे सुहुहुयासणे इव तेयसा जलंते, नत्थि णं तस्स भगवंतस्स कत्थइ पडिबंधे। य पडिबंधे चउव्विहे पण्णत्ते, तं जहा- दव्वओ खित्तओ कालओ भावओ । दव्वओ - सचित्ताऽचित्त-मीसि - एसु दव्वेसु । खित्तओ-गामे वा नगरे वा अरण्णे वा खित्ते वा खले वा घरे वा अंगणे वा नहे वा । कालओ - समए वा आवलियाए वा आणपाणुए वा थोवे वा खणे वा लवे वा मुहुत्ते वा अहोरत्ते वा पक्खे वा मासे वा उऊ वा अयणे वा संवच्छरे वा अन्नयरे वा दीहकालसं जोगो । भावओ-कोहे वा माणे वा मायाए वा लोभे वा भए वा हासे वा पिज्जे वा दोसे वा कलहे वा अब्भक्खाणे वा पेसुन्ने वा परपरिवाए वा अरइ-रईवा मायामोसे वा जाव मिच्छा दंसणसल्ले वा तस्स णं भगवंतस्स नो एवं भवइ ॥ ६।२ ॥११८॥ (तए णं समणे भगवं महावीरे अणगारे जाए) खावी रीते श्रीमहावीर प्रमुखे उपसर्गो सहन ुर्ष्या, तेथी श्रमश भगवान महावीर अनगार थया. प्रभु देवा अनगार थया ? ते उहे छे- (इरियासणिए) हासवा-यासवामां हो पए। कवनी विराधना न थाय तेम सभ्य प्रवृत्तिवाना- उपयोगवाणा - (भासासमिए) निर्दोष वयन पोलवामां उपयोगवाणा, (एसणासमिए) तालीश घोषरहित लिक्षा ग्रहण उरवामां उपयोगवाणा, (आयाणभंडमत्त 148 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy