SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ અરૂર અસર કરે (કાવાનૂ કે ટન રેક-અપ कोदंडिमं अधिरमं गणियावरनाडइज्जकलियं अणेगतालायराणुचरियं अणुध्धुयमुइंगं (ग्रंथाग्रं ५००) अभिलायामल्लदामं पमुइयपक्कीलियसपुरजणजाणवयं दस दिवसं ठिइवडियं करेइ ॥ ५॥१०२॥ (ત નિત્ય રાવ) ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા (નેગેવ પ્રદૃણાતા તેનેવ વાIS૬) જયાં કસરતશાળા છે ત્યાં આવે છે. (વાહિતા) આવીને ત્યાં કસરત કરી, તેલથી મર્દન કરાવી, સ્નાન કરવાના ઘરમાં સ્નાન કરી, ચંદનાદિથી શરીરે વિલેપન કરી ઉત્તમ વસ્ત્રો તથા બહુમૂલ્યવાળાં આભૂષણો પહેરી(નાવ બ્લોરોઠે) યાવતુ-સર્વપ્રકારની ઋદ્ધિ, ઉચિત સર્વ વસ્તુઓનો સંયોગ, પાલખી-ઘોડા વિગેરે સર્વ પ્રકારનાં વાહન, પારિવારાદિ સર્વ સમુદાય, અને સર્વ અવરોધ એટલે અંતઃપુર વડે યુક્ત થયેલો એવો તે સિદ્ધાર્થ રાજા કઈ કઈ સામગ્રી વડે યુક્ત છે? તે કહે છે- (સધ્વપુણ-ગંધ-વત્થ-મલ્ક-ciા વિમૂHIP) સર્વ જાતનાં પુષ્પ, સુગંધિત પદાર્થો, વસ્ત્રો, માળાઓ, અને અલંકારાદિરૂપ શોભા વડે યુક્તઃ (ધ્વડિય-નનાણUT) સર્વ પ્રકારના વાજિંત્રોના શબ્દ અને પ્રતિશબ્દ એટલે પડઘાઓ વડે યુક્ત, (મહા 3ઢી) છત્રાદિ રૂપ મહાન્ ઋદ્ધિ, (મહવા ) ઉચિત એવી વસ્તુઓની મહા ઘટના, (મહા અમુવUT) પારિવારાદિ મોટો સમુદાય, (મહવા વરતડિયનમસમાપ્પવરૂણU) અને ઉત્તમ વાજિંત્રોનો એકી સાથે વાગી રહેલો જે મોટો ધ્વનિ, તે વડે યુક્ત છે. વળી તે સિદ્ધાર્થ રાજા કેવા છે?- (સંવ-પૂMવમેરી) શંખ, ડંકો-નગારું, નોબત, (જ્ઞરિ-વરમુk-) ખંજરી રણશીંગુ, (હુવવ -મુન-મુ-) હુડુક્ક નામનું વાજિંત્ર, ઢોલ, મૃદંગ, (હુંહિનિષોના વરવે) અને દુંદુભિ નામનું દેવવાદ્ય; એ સર્વ વાજિંત્રોના જે ગંભીર અવાજ અને તેઓના પડઘારૂપ થતો જે પ્રતિધ્વનિ, તે વડેયુક્ત, આવી રીતે સકળ સામગ્રીથી વિભૂષિત થયેલા સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુળમર્યાદા કરે છે. કેવા પ્રકારની કુળમર્યાદા કરે છે? તે હવે કહે છે- (Rવવંs) શહેરમાં વેચવાને આવતા કરિયાણાની જકાત માફ કરી, (વાં વિ) ગાય વિગેરે ઉપર લેવાતો કર બંધ કર્યો, ખેડૂતો પાસેથી ખેડનો લેવાતો ભાગ માફ કર્યો, (વિષ્ણ) જે મનુષ્યોને જે ચીજ જોઇએ તેમને બાજારમાંથી મૂલ્યદીધા વિના જ લેવાની છૂટ આપી, અને તે ચીજોની જે કિંમત હોય તે પોતાના ખજાનામાંથી આપવાનો બંદોબસ્ત કર્યો, (કમિi) ખરીદ-વેચાણ બંધ કરાવ્યું, જેને જે ચીજ જોઈએ તેની કિંમત કર્યા વિના જ તે લઈ આવે, અને વેપારીને રાજયની તિજોરીમાંથી નાણાં મળી જાય. (આમ ખેવનં) સિપાઈ અમલદાર વિગેરે કોઈ પણ રાજપુરુષ કોઈના પણ ઘરમાં પ્રવેશ ન કરી શકે એવા બંદોબસ્તવાળી કુળમર્યાદા કરી. વળી કેવા પ્રકારની કુળમર્યાદા કરી?(વંડ-છોલંડિમ) ગુન્હા મુજબ રાજાને ધન આપવું પડે તે દંડ, અને મોટો ગુન્હો થવા છતાં રાજને થોડું ધન આપવું પડે તે કુદંડ, આવા દંડ અને કુદંડવડે રહિત એવી, એટલે દસ દિવસ સુધી દરેકના દંડ કરનારી એવી, કુળમર્યાદા કરી. (વાવડMeતાં) રમણીય ગણિકાઓ વડે સહિત જે નાટકના પાત્રો, તેઓ વડે યુક્ત એવી, (ગાતાવરપુરાં)નાચ કરનારા અનેક નર્તકો વડે સેવાએલી, (AUUUવમુ$r)જેની અંદર મૃદંગ બજાવનારા નિરંતર મૃદંગો બજાવી રહ્યા છે, એવી, (મિલાવવામ) વિકસ્વર બનેલી પુષ્પમાળાઓવાળી, (THવપવીતિવસપુર ઝળઝાળવવ) પ્રસન્ન થયેલા અને તેથી જ અહીંથી તહીં ફરી રમ્મતગમ્મત કરનારા શહેરી અને દેશવાસી લોકોવાળી, (વિવસંfoડવે રેડ) આવા પ્રકારની મહોત્સવ કુળમર્યાદાને સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધી કરે છે.૧૦૨. तए णं से सिद्धत्थे राया दसाहियाए ठिइवडियाए वट्टमाणीए सइए अ साहस्सिए अ सयसाहस्सिए अ जाए अ, दाए अभाए अदलमाणे अदवावेमाणे अ, सइए असाहस्सिए असयसाहस्सिए अलंभे पडिच्छमाणे अ पडिच्छावेमाणे अ एवं वा विहरइ ॥५।७।१०३॥ કરી દર રરર રેમ 106 કર કર કર કે કરી ન કરે રે રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy