SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ રર ર ર કરકર (સીવણસ્વ ણમ - - * * * મુખકમળવાળી અને રોમાંચયુક્ત કાંચળીવાળી થઈને. ૧. મધુર વાણીથી કહેવા લાગ્યા કે-મારા ગર્ભને કલ્યાણ છે, અરે! ધિક્કાર છે કે મેં તે અતિશય મહાન્ય બુદ્ધિવાળી થઈ અનુચિત કુવિકલ્પો ચિંતવ્યા ૨. सन्त्यथमम भाग्यानि; त्रिभुवनमान्या तथा चधन्याऽहम्। श्लाध्यंच जीवितंमे, कृतार्थता मापमेजन्म ॥३॥ श्री जिनपादाः प्रसेदुः, कृताः प्रसादाश्च गोत्रदेवीभिः। जिनधर्मकल्पवृक्ष-स्त्वाजन्माराधितः फलितः ॥४॥ અહા! હજુ મારા સદ્ભાગ્ય વિદ્યમાન છે, હું ત્રણે ભુવનમાં માનનીય છું, હું ભાગ્યશાળી છું, મારું જીવિત પ્રશંસાપાત્ર છે, અને મારો જન્મ કૃતાર્થ થયો છે. ૩. મારા ઉપર શ્રી જિનેશ્વર પ્રભુ પ્રસન્ન થયા છે, ગોત્રદેવીઓએ મારા ઉપર કૃપા કરી છે, અને જન્મથી આરાધેલો જિનધર્મરૂપી કલ્પવૃક્ષ મને ફળ્યો છે. ૪. एवं सहर्षचित्तां, देवीमाळोक्य वृद्धनारीणाम्।जय जय नन्देत्याद्या-शिपः प्रवृत्तामुखकजेभ्यः ॥५॥ हर्षात् प्रवर्तितान्यथ, कुलनारीभिश्च ललितधवलानि।उत्तम्भित्ताः पताका, मुक्तानांस्वस्तिका न्यस्ताः ॥६॥ એવી રીતે હર્ષયુક્ત ચિત્તવાળી ત્રિશલાદેવીને જોઇને વૃદ્ધ સ્ત્રીઓના મુખરૂપી કમળોમાંથી ‘જય જય નંદા' ઇત્યાદિ આશીર્વાદ વચનો નીકળવા લાગ્યાં, ૫. કુલાંગનાઓએ આનંદથી મનોહર એવાં ધવલમંગળ પ્રવર્તાવ્યાં, ચારે તરફ ધ્વજા-પતાકા ફરકાવી દીધી, અને સ્થળે સ્થળે મોતીઓના સાથિયા પૂરાવા લાગ્યા ૬. आनन्दाऽद्वैतमयं, राजकुलं तद् बभूव सकलमपि। आतोद्य-गीत-नृत्यैः, सुरलोकसमं महाशोभम् ॥७॥ વળી તે વખતે આખું રાજકુળ પણ વાજિંત્રો, ગાયનો તથા નાચ વડે દેવલોક સંદેશ અત્યન્ત શોભાયુક્ત અને અદ્વૈત આનંદમય બની ગયું. ૭. वर्धापनागता धन-कोटीप्रन् ददच्च धनकोटीः।सुरतरूरिव सिद्धार्थः, संजातः परमहर्षभरः॥८॥ વળી સિદ્ધાર્થ રાજા પણ ગર્ભકુશળની વધામણીમાં આવેલા કરોડો ધનને ગ્રહણ કરતો અને કલ્પવૃક્ષની જેમ કરોડો ધનનું દાન કરતો અત્યંત હર્ષયુક્ત થયો.૮. (તe i સમને માવં મહાવીર) ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર (ગમેત્યે વેવ) ગર્ભમાં રહ્યા. સાડા છ માસ ગયા બાદ (વાવં મિહિં મિmG3) આવા પ્રકારના અભિગ્રહને ગ્રહણ કરે છે- (“નો વ7 મે પ્ર શ્ન-પિછä નીવહિં મુંડે મવિના બાIIRTો મUISITચંપલ્વતણ”, “ખરેખર મારે જ્યાં સુધી માતા પિતા જીવતાં રહે ત્યાં સુધી મુંડ થઇને ઘરમાંથી નીકળી દીક્ષા લેવી કલ્પ નહિ” એવી રીતનો અભિગ્રહ પ્રભુએ ગ્રહણ કર્યો. પ્રભુએ વિચાર્યું કે-હજુ તો હું ઉદરમાં છું, ત્યારે પણ જ્યારે માતાનો મારા ઉપર આવો ગાઢ સ્નેહ છે, તો પછી જ્યારે મારો જન્મ થશે ત્યારે તો કેવો સ્નેહ થશે?” આ પ્રમાણે વિચાર કરીને પ્રભુએ આવો અભિગ્રહ લીધો; વળી બીજાઓને પણ “માતા તરફ બહુમાન રાખવું જોઈએ એવું સૂચવવા માટે આવો અભિગ્રહ લીધો. ૯૪. तएणंता तिसला खतियाणी व्हाया कयबलिकम्मा कयकोउय-मंगलपायच्छित्ता सव्वाऽलंकारविभूसियां तं गन्भं नाइसीएहिं नाइउण्हेहिं नाइतित्तेहिं निइकडुएहिं नाइकसाएिहिं नाइअंबिलेहिं नाइमहुरेहिं नाइनिद्धेहिं नाइलुक्खेहिं नाइउल्लेहिं नाइसुक्केहिं सव्वत्तुभयमाणसुहेहिं भोयणा-ऽऽच्छायण-गंध मल्लेहि ववगयरोग-सोग-मोह-भय-परिस्समा जं तस्स गब्भस्स हियं मियं पत्थं गन्भपोसणं तं देसे अ काले अ आहारमाहारेमाणी विवित्त-मउएहिं सयणाऽऽसणेहिं पइरिक्कसुहाएमणाणुकूलाए विहारमूमीए पसत्थदोहला संपुण्णदोहला सम्माणिजदोहला अविमाणियदोहला बुच्छिन्नदोहला ववणीयदोहलो सुहं सुहेणं आसइ सयइ. चिट्ठइ, निसीयइ, तुयट्ठइ, विहरइ, सुहं सुहेणं तं गन्भं परिवहइ ॥ ४।२८।९५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy