________________
હમેશાં ષિ લોકો સ્નાન કરી સદા શુદ્ધ અને પવિત્ર જ રહે છે. તેને કોઈ બાહ્ય જળની જરૂર પડતી નથી.
ઇતિ અતિત્ય પુરાણે ( પુરાણ સાર હુંડી).
બ્રમનાશક–પરમાર્થ દર્શન થી આવૃત્તિ સં. ૧૬૧ આત્માનંદજી કૃત પાને ૧૯૪મે કહ્યું છે. કે–
તીર્થાદિ માનવાવાળા તે મહા મુખ છે. એમ તીર્થાદિનિષેધના લેકમાં કહેલ છે અને ભાગવતના લેકના અર્થમાં લખેલ છે કે નદી, નાળાં, પર્વત અને મકાનમાં તીર્થને સમાવેશ કરે છે, તે મનુષ્ય પશ જે (બળદ) છે એમ કહેલ છે.
પ્રશ્ન પ૭ મું—તીર્થ જાત્રા વિષે જૈન ધર્મના શાસ્ત્રમાં કાંઈ જણાવે
ઉત્તર–જૈન ધર્મના શાસ્ત્રમાં એ વિષે ઘણી બીના છે.
પ્રશ્ન પ૮ મું–તમે તીર્થ જાત્રા માનો છે ? ઉત્તર—-હા, જી. અમે તીર્થ યાત્રા માનીએ છીએ.
પ્રશ્ન ૫૯ મું—અમે તે એમ માનીએ છીએ કે જૈન લેક તીર્થ યાત્રા માનતા નથી, અને તેમનાં શાસ્ત્રમાં તીર્થ યાત્રા સંબંધી કોઈ પણ હોય તેમ જણાતું નથી. હવે જ્યારે કહો છો કે અમે તીર્થ યાત્રા માનીએ છીએ તે તે તમારા સૂત્રથી જણાવશે.
ઉત્તર–સાંભળે. ભગવતીજી સૂત્ર શતક ૧૮મે ઉદ્દેશ ૧૦મે તમારી જ પેઠે શ્રી મહાવીર પરમાત્માને સેમીલ બ્રાહ્મણે યાત્રા સંબંધીનું પૂછેલું પ્રશ્ન કિમંતે ? હે ભગવંત તમારે યાત્રા કઈ? ત્યારે ભગવંત કહે
सोमिला जं मे तव नियम संजम सज्झाय ।
ज्झाणाव सग्गा मादीएमु जोएमु जयणा सेतं जत्ता ॥ હે મીલ જે અમારે તપ, નિયમ, સયંમ, સઝાય, ધ્યાન અને આવશ્યક ઇત્યાદિકને વિષે યોગનું જોડવું, તેનું યતન કરવું. છકાય જીવની યતના કરવી તે યાત્રા કહીએ. એ પ્રકારે સોમીલ પ્રત્યે મહાવીરે જણાવેલી
યાત્રા.
પ્રશ્ન ૬૦ મું -આ વિષે બીજો દાખે છે ? હોય તે જણાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org