________________
પ્રશ્ન પર મુ—ગ’ગા મહાત્મ્યમાં કહ્યુ` છે કે શ્ર્લાકઃ
गङ्गा गङ्गेति यो ब्रूया धोजनानां शतैरपि; मुच्यते सर्व पापेभ्यो विष्णुलोकं स गच्छति ॥ १ ॥
જે સેકડો સહસ્ર કોશ દૂરથી પણ ગંગા ગંગા કહે તે તેનાં પાપ નષ્ટ થઇને તે વિષ્ણુ લેાક અર્થાત્ વૈકુંઠે જાય છે તેતુ` કેમ ?
ઉત્તર—એ પ્રમાણે સત્યાર્થ પ્રકાશમાં લખ્યુ છે ખરૂં. તેના ઉત્તર દયાન દજીએ એવા પ્રકારના કર્યાં છે કે-આ શ્લોક પાપ પુરાણના છે. મિથ્યા હાવામાં શી શકા ? કેમકે ગંગા ગગા કહેવાથી પાપ કદી પણ છૂટતાં નથી જો છૂટતાં હાય તે। દુઃખી કાઇ રહે નહિ ? અને વળી પાપ કરવાથી કેઇ પણ ડરે નહિ, જેમકે આજકાલ પાપ લીલામાં પાય વૃદ્ધિ પામતુ` રહ્યું છે. મૂઢોને એવો વિશ્વાસ છે કે અમે પાપ કરી તીથ યાત્રા કરીશુ તે પાપોથી નિવૃત્તિ થઇ જશે. એજ વિશ્વાસ પર પાપ કરીને આ લાક અને પરલોક નાશ કરે છે; પરંતુ કરેલું પાપ તા ભોગવવુ જ પડે છે.
પ્રશ્ન ૫૩ મું—તે કોઇ તીર્થ સત્ય છે કે નહિ ?
ઉત્તર--( ઉપરના પ્રશ્નના ઉત્તરમાં યાન દજી કહે છે કે આ પ્રકારનાં તીથ' સત્ય છે. ) વેદાદિ સત્ય શાસ્ત્રોનુ ભણવું, ભણાવવું, ધાર્મિક વિદ્વાનોના સુગ, પારોપકાર ધર્માનુષ્ઠાન યોગાભ્યાસ, નિર્બેર, નિષ્કપટ, સત્ય ભાષણ, સત્યનું માનવું, સત્ય કરવું, બ્રહ્મમ સેવન અ ચાય, અતિથી, અને માતા-પિતાની સેવા, પરમેશ્વરના સ્તુતી, પ્રાર્થના, ઉપાસના, શાન્તિ, જીતેન્દ્રિયતા, સુશીલતા, ધર્મયુક્ત પુરૂષા, જ્ઞાન, વિજ્ઞાત આદિ શુભ ગુણ કર્મ દુઃખોથી તારવાવાળા હાવાથી એ તીર્થ છે અને જે જળ અને સ્થળમય છે તે
.'
++
તીર્થ કદા નથી થઇ શકતા, કેમકે “ નના ચૈતન્તિ તાનિ તીર્થાનિ’ મનુષ્ય જેણે કરીને દુઃખોથી તરે છે તેનુ નામ તી છે. જળસ્થળ તારક નથી કિન્તુ મુરાડી મારનાર છે. પ્રત્યુત નૌકા આદિનું નામ તી થઇ શકે છે, કેમકે એનાથી પણ સમુદ્રદ્દિને તરાય છે.
समान तीर्थे वासी ॥ १ ॥ अ० નમસ્તીથીય ૨ || ચત્તુઃ ૨૬ ||
[ % { o ૦૮ ।
જે બ્રહ્મચારી અને આચાય એક શાસને સાથે સાથે ભણતા હાય તે સસીસમા તીથ સેવી હાય જે વેદાતિ શાસ્ત્ર અને સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org