________________
પ્રશ્ન ૪૮ મું–જળ સ્નાનથી જીવહિંસા સિવાય બીજી કોઈ નુકસાની છે કે શાસ્ત્રકારને તેને નિષેધ કરવા વિશેષ જરૂર પડે છે.
ઉત્તર–હા, છ, મેટ દેષ છે. તે દોષ એ છે કે, સાધુ નામ ધરાવનારા ત્યાગીઓ, અને બ્રહ્મચર્યવ્રત પાળવાવાળા બ્રહ્મચારીઓ ગમે તે મતના હોય તે તમામને માટે સ્નાન જે છે તે તેઓના બ્રહ્મચર્યોને ભંગ કરવાને મદદગાર છે, માટે દરેક શાસ્ત્રમાં સ્નાનને નિષેધ કરેલ છે.
પ્રશ્ન ૪૯ મું –એ કોઈ પ્રામાણિક ગ્લૅકબંધી દાબલે છે કે, જે વાત તમામ કબુલ કરે ?
- ઉત્તર–કામશાસ્ત્રમાં કામને-વિષય વિકારને પ્રદીપ્ત કરે તેવા સ્ત્રીના સેળ શણગાર કહ્યા છે તેમાં પહેલે શણગાર સ્નાન કર્યો છે, અને પુરૂષના સોળ શણગારમાં મસ્તકને ચહેરોક્ષરી] કર્યા બાદ સ્નાનનું જ આગેવાનપણું કહ્યું છે. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે -ત્યાગીઓ, બ્રહ્મચારીઓને સ્નાનને નિષેધ છે.
પ્રશ્ન પ૦ મું–સ્ત્રી અને પુરૂષના ગોળ શણગાર વિષે લેબંધી હોય તે જણાવશે ? ઉત્તર–સાંભળો, સેળ શણગાર વિષે.
- શાર્દૂલ વિક્રીડિતમ. आदौ मंजन चारू चीर तिलक, नेत्रांजनं कुंडलं, नाशा मौक्तिक पुष्पहार कुरत्नं झंकारका नेपुरं; अंगे चंदन लेप, कुंचकमणि क्षुद्रावली घंटीका,
तांबूलं करकंकणं चतुरना शृंगार स्त्री षोडष ः ॥ ११ ॥ અને કેઈ ગ્રંથમાં આ રીતે પણ ૧૬ શ્રૃંગાર કહ્યા છે –
(૧) પીઠી વેળીને નહાવું, (૨) સાફ કપડાં પહેરવાં, (૩) હાથે પગે મેંદી (અલ), (૪) શિર કેશ સમારવા. (૫) ચંદન કેલરની આડ અથવા ચાંદલે, (૬) આભૂષણ-ઘરેણ, (૭) મુખવાસ-તાંબુલ, (૮) સ્નેહ -મધુર સ્વરે ગાયન, (૯) અંજન-નેત્રાંજન, (૧૦) કટાક્ષ-વાંકી નજરે જોવું, (૧૧) મધુર ભાષણ, (૧૨) મંદ હસવું. (૧૩) ચિત્તને વિષે ચતુરાઈ, (૧૫) હંસ ગજ ગામિની, (૧૫) પ્રતિવ્રતા, (૧૬) કિડા, એ ૧૬ સ્ત્રીના ગાર. હવે પુરૂષના ૧૬ શૃંગારને ક નીચે પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org