________________
૫૧
મેક્ષ નથી, કેમકે પાણી નાખવા થકી તાશ્રિત ને ઘાત થાય છે તે માટે એમ કર્યા થકી મોક્ષ પ્રાપ્ત ન થાય.
તે વિષે ૧૪ મી ગાથામાં દષ્ટાંત સહિત જણાવે છે કેउदगेण जे सिद्धि मुदाहरंति, सायं च पायं उदगं फुसंता । उदगस्स फासेण सियाय सिद्धि, सिज्जंसु पाणा बहवे दगंसि ॥१६॥
અર્થ—જેઓ પાણીએ કરી મોક્ષ પ્રરૂપે છે એટલે સંધ્યા, પ્રભાત અને ચકારના ગ્રહણ થકી મધ્યાન્હને વિષે પાણીને સ્પર્શ કરવા થકી (સ્નાન કરવાથી ન્હાવા થકી) મુક્તિ કહે છે તે પણ મુધા જાણ; કેમકે ઉદકના સ્પર્શ થકી જે સિદ્ધિ થાય તે પાણી માટે સર્વ કાળમાં માછલાં પ્રમુખ જી રહે છે અથવા જાળ પણ પાણીમાં રહે છે તેને પણ મુક્તિ હોવી જોઈએ તેમ તે થતું નથી, કારણ કે પાણી જેમ અનિષ્ટ મળને હરણ કરે છે તેમજ ઈષ્ટ મળ જે સુગંધ દ્રવ્ય છે તેને પણ હરણ કરે છે. ૧૪
मच्छाय कुम्माय सिरी सिवाय, मग्गय उगहग ररमख साय । अठाणमेयं कुसला वयंति, उदगेण ने सिद्धि मुदाहरति ॥१५॥ उदयं जइ कम्ममलं हरेज्जा, एवं सुह इच्छामित्तमेवं । अंधं वणेयार मणुस्मरिता, पाणा णि चेवं विणिहंति मंदा ॥१६॥
અર્થ જે ઉદકના પ નાવા થકી મેક્ષ થાય તે માછલાં કુર્મક એટલે કાચબા, દેડકાં તથા સપજળકગ, જળચર જીવ, વિશેષ, જળમાણસ એટલે મનુષ્યાકૃતિ જેવા રાક્ષસ એ સર્વ શ્રગામી થશે, તે કારણ માટે જે કુશલ એટલે તીર્થકર દેવ તેણે એ અસ્થાન-અયુક્ત કહ્યું છે તે શું કહ્યું છે, તે કે. ઉદક થકી (નાન ) જે મિક્ષ કહે છે તે પુરૂષ અજ્ઞાની પાપિષ્ટ, પાખંડી. અપમતિવાળા જાણવા, 1પ0 ઉદક જે અશુભ કર્મરૂપ મળને હરણ કરે તે એમજ શુભ એટલે પુણ્ય તેને પણ હરણ કરે અને જે પુણ્યને હરણ ન કરે તે કર્મ મળ પણ અપહેરી શકે નહિ માટે જે ઉદક થકી ( ન્હાવા થી ) સિદ્ધિ કહે છે તે એ વચન, ઈચ્છા માત્રજ બોલે છે, જેમ જાત્યંધ પુરૂષ માર્ગ દેખાડનાર હોય તે તેની પછવાડે ચાલવા થકી વાંછિત માર્ગ પામીએ નહિ તેમ મુખ પ્રાણી પણ ધર્મની બુદ્ધિએ પ્રાણીએને વિનાશક એવા શૌચ માર્ગને સેવન કરતા થકા મોક્ષ પામે નહિ. એમ ભગવંત કહે છે.
પ્રશ્ન ૨૫ મું હવે કાંઈ કહેવાનું છે ખરું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org