________________
૪૬
ઉપર રાક્ષસીશીલાની પેઠે સાડા ત્રણ મણની શીલા જઇને પડે તે જળાશ્રિત રહેલા જીવાનં શી દશા થાય ?
પ્રશ્ન ૧૩ મુ—રાક્ષસીશીલા એટલે શુ ?
ઉત્તર—ગામની અંદરના તમામ જીવા રાત્રિના ભાગમાં જળ-~ જતુએની પેઠે જ પી ગયેલા હોય તેના ઉપર રાક્ષસ કોપાયમાન થઇને એક મ્હોટી ગામ પ્રમાણે શીલા વીદ્ભવીને અધરથી પડતી મૂકે ત્યારે ગ્રામવાસી જીવાની શી દશા થાય ? તેવીજ દશા સુતા જળને જગાડવાવાળા રાક્ષસી શરીરરૂપશીલા નિચે આવેલાં જળ જં તુએની થાય. તેમાં તે વળી પુણ્ય કે લાભ હાયજ કયાંથી ?
અસંખ્ય જીવાના લોહી માંસનુ` શરીર પર લેપન કરી શરીર અને આત્માને પવિત્રપણું માનવું. આનું નામ અજ્ઞાનતા નહિ તે બીજું શું ? મિત્રો ખાટું લગાડશે નહિ હા, આ મારૂ' વાકય તમારી અનાદિ કાળની અજ્ઞાનતા ઉડાડવાને માત્ર તમારા હિંતને ખાતરજ છે. પણ તમારાજ શાસ્ત્રથી તમે કબુલ કરશો.
પ્રશ્ન ૧૪ મુ’—અમારા શાસ્ત્રમાં તે હાર હાર ન્હાવાનીજ વાત છે. તેમાં તમે શું બતાવવા સમર્થ છે ?
ઉત્તર—હાલમાં તમને હું એકજ સવાલ પુછું છું કેजले विष्णुः रथले विष्णुः विष्णुः पर्वत मस्तके; ज्वालामालाकुले विष्णुः, सर्व विष्णुमयं जगत् ॥ १॥ यो महं सर्वगनं ज्ञत्वाः, न च हिंसे कदाचिनः; तस्यहं न प्रणम्यामि. स च मे न प्रणश्यति ||२|| ઉપરના બે બ્લેક કયા શાસ્ત્રના છે ?
પ્રશ્ન ૧૫ મું છે તે। અમારા વિષ્ણુ પુરાણના તેમાં તમે શુ કહેવ! માગેા છે ? આમાં કાંઇ ન્હાવા સબંધીના નિષેધ જણાતા નથી -તથાપિ કાંઇ તમને સમજાતું હોય તો સ્પષ્ટા કરી સમજાવે.
ઉત્તર—પહેલાજ પદમાં શરૂઆતમાંજ જણાવે છે કે–જળને વિષે વિષ્ણુ છે, એટલે જળ, સ્થળ, પંત અને પર્યંતના મસ્તકે—અગ્ર ભાગે, અગ્નિમાં, વાયુમાં, વનસ્પતિમાં, અને આખા જગત્માં વિષ્ણુ છે. એટલે આખું જગત્ વિષ્ણુએ ભરેલુ છે. એમ મને સો ટકા જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org