________________
૪૫
કરાડ રહી શકે તેવું અનુમાન ફ્રેંચ શાસ્ત્રીએ કર્યુ` છે. મહાવીર પરમાત્માએ એક જળનાં બિંદુમાં અસ’પ્ય જીવ સ્થાવર અપકાયના કે જે આપણી દ્રષ્ટિએ ન આવે તેવા પેાતાને પ્રાપ્ત થયેલા કેવળ જ્ઞાન વડે પ્રકાશૈલી તેને ઉપરના લેખા ટેકો આપનાર થઈ પડે છે. બસ આ બે પુરાવાપર પુરતા લક્ષ ખેંચવાના છે.
પ્રશ્ન ૧૧ મુ -આ સવાલ માટે તમે શું કહેવા માગે છે ?
ઉત્તર અમે એ કહેવા માગીએ છીએ કે સ્નાન સ`ખ'ધીમાં ભાગીની વાત અલગ રાખા; પણ ત્યાગી પુરૂષો દયા ધર્મ પાળે છે કે કેમ ? દરેક ધર્મના ત્યાગી જીવની હિંસાથી નિવાઁ છે કે કેમ ? જો દયા ધર્મ પાળતા હોય, જીવની હિંસાથી નિવાઁ હાય તો તેવા ત્યાગીઓને ઉપરના લખાણ પ્રમાણે વિચાર કરી તેના પર દ્રષ્ટિ દે તે એક પણ જળનાં બિંદુથી ન્હાવાના અધિકાર તેને ઘટતા નથી.
જ્યારે એક બિંદુ જળમાં છત્રીશ હજાર ચારસે' ને પચાસ અને એક પેાષ્ટ્રની ટીકીટ પર સમાય એટલા જળનાં બિંદુવામાં અઢી કરોડ હાલતા ચાલતા-હરતા ફરતા જીવની સંખ્યા કહી તો તેના પ્રમાણમાં સ્નાન કરવાવાળા પોતાના શરીર પર કેટલા વાના લાહી માંસનું લેપન કરી પવિત્રપણું કેવી રીતે માનતા હશે ? એ જરા વિચાર કરવા જેવું છે.
પ્રશ્ન ૧૨ મું—ત્યારે કોઇ કહે કે-અમારા શાસ્ત્રમાં તો ન્હાવાથીજ પવિત્રપણું જણાવે છે. આવી બાબતો કેઇ જાહેરમાં લાવતું નથી. તેમ અમારા ધર્મ ગુરૂ પણ અમને આવા દોષો જણાવતા નથી. પરંતુ અમારા ધર્મગુરૂ પોતેજ એમ માને છે, અને અમને પણ એમ જણાવે છે કે જેમ જેમ વધારે વાર નહીચે તેમ તેમ તપની વિશેષ વૃદ્ધિ થાય છે. એથી અમારા આત્મા નિર્મળા થાય છે. અને તેથી અધીક લાભ સુતા જળને જગાડવામાં માનીયે છીએ. એટલે સ્થિર પડેલા જળમાં પહેલા સ્નાન કરે તેને વધારે લાભ માનવામાં આવે છે. એમ અમારા ધર્મગુરૂઓ બતાવે છે તેવું કેમ ?
ઉત્તર-દિવસને રાત્રિના ચાવીસ કલાકમાં ન્હાવાના ભાગ કેટલા કલાકના લેતા હશે ? જો કે ચોવીશે કલાકના વખત ન્હાવા ખાતે લેતા નથી. પણ તમારી માન્યતા પ્રમાણે ચોવીશે કલાક અલકે આખી જીંદગી જળમાંજ રહેનારા મચ્છ કાદિકના તપનુ શું કહેવુ ? તમારા કહેવા પ્રમાણે તમારાથી પણ તેના આત્મા વિશેષ નિર્મળા માનતા હશો કેમ ?
રાત્રિના સ્થિર પડેલા જળમાં જળાશ્રિત અસખ્ય જવા જળની અંદર રહેનારા અને જળના અગ્રભાગે સ્થિર થયેલા ઉડણા જીવા, તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org