________________
૪૪
અનહુદ દોષના બેજો મૂકે તે શાસ્ત્રના સ્વીકારવાવાળા ત્યાગીઓથી સ્નાન વિભૂષા થઇ શકેજ કયાંથી ? આ વાત અમારા શાસ્ત્રમાં કયાંય પણ જોવામાં આવતી નથી. પણ ઉલટું અમારૂં શાસ્ર એમ જણાવે છે કે, સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે. તેથી મનની શુદ્ધિ થાય છે. અને મનની શુદ્ધિ વડે આત્માની શુદ્ધિ થાય છે. અને તેવી શુદ્ધ ગતિની પ્રાપ્તિ થાય છે. તેથીજ અમે સ્નાનાદિ ક્રિયામાં વળગી રહ્યા છીએ.
ઉત્તર—ભલે તમારૂં શાસ્ત્ર તમને ગમે તેમ બતાવતું હોય પણ એને બેએ ગુણતા ચારજ થાય, નવ દિ જ થાય.જ્યારે તમે તમારાજ શાસ્ત્રથી તથા નીતિ ન્યાયનાં દૃષ્ટાંતાથી તમારી જીભે કબુલ કરશે તો ઉપરની બાબત સત્ય માનશો કે કેમ ?
પ્રશ્ન ૯ મું- અમારૂ શાસ્ત્ર જો ન્હાવા વિષેનો નિષેધ કરશે તે એકવાર નહિ પણ અનેકવાર કબુલ છે. અને નીતિ ન્યાયનાં દૃષ્ટાંતાથી અમેને સમજાવશે તે પણ અમારે વિના તકરારે કબુલ કરવુ જ જોશે.
ઉત્તર હાલ શસ્રની વાત બાજુ પર રાખી એક દાર્શનિક પુરાવા પર લક્ષ ખે ચીશું.
એક પાણીના બિંદુના ફોટો-એટલે પાણીનુ એકજ બિંદુ તેમાં કેવા આકારના કેવા પ્રકારના હાલતા ચાલતા જીવા કેટલા રહ્યા છે, તે ફોટો જોવાથી અને તેની નીચેનુ લખાણ વાંચવાથી ખાત્રી થશે કે, એક પાણીના બિંદુમાં કેટલા જીવ છે ? આટલી વાત જાણ્યા બાદ તમારા તમામ પ્રશ્નોનો ખુલાસા સહેલાઇથી સમજી શકશે.
પ્રશ્ન ૧૦ મુ—પાણીના એક બિંદુમાં કેટલા જીવ છે? તે પુરાવાવાર જણાવશેો તે તેના ઉપરથી વિચાર કરવાનો લક્ષ ખેંચાય. ઉત્તર--સાંભળે!---
एक बुंद पानीको तस्वीर सिद्ध पदार्थ विज्ञान नामकी किताब जो अलहाबाद गवर्नमेंट प्रेस में छपी है. ( जीसमे कॅप्टन स्कोर्सवि साहेबने खुद दर्जीनसे ३६४५० जीव त्रस ( हीलने फिरते ) देखे.
प्रसिध्दकर्ता - पालणपुर निवासी मोदी तुलसीभाइ झुमचंद.
બીજો લેખ--ઇસ્માઇલીસતપંથ પ્રકાશ પુસ્તક ૮ મું સને ૧૯૨૩ અંક ૧-૨. ૧૮-૦૯૫૮ ૫૭ મે-એક પાણીના ટીપામાં ૨૬ હજાર જેટલાં ઝીણા ઋતુએ છે તે એટલાં ઝીગા છે કે પાસ્ટની એક ટીકીટ પર ગા અઢી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org