SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ઉત્તર--આચાર્ય પદ બે પુરૂષને લાગુ થાય છે. એક શાસનના ઉત્પાદક પુરૂષ-શાસનાધિકારીને, બીજા તે શાસનના રક્ષક પુરૂષને, એટલે શાસનના રક્ષણ કરનારને પણ આચાર્ય કહેવામાં આવે છે. તેના પણ બે ભેદ છે. તીર્થકર મહારાજ નિર્વાણ થયા પછી, છમ ગણધર હોય તે શાસનના અધિકાર પણ તેમને હકક છે. સુધર્મ ગણધરવત્ તેમની ગેરહાજરીએ ઠાણગસૂત્રના આઠમે ઠાણે કહેલી આઠ સંપદાના ઘણી પૂર્વે કહેલા ૩૬ ગુણયુક્ત હોય તે પણ, આચાર્યપદે શાસનના અધિકારી કહ્યા છે. પ્રશ્ન ૧૦૫ મું- આચાર્યથી ગણધર પદ ચડીયાતું છે તે જ્યારે આચાર્યના ગુણ ૩૬ કહ્યા, તે ગણધર મહારાજમાં કેટલા ગુણ હોય ? તે સવિસ્તર જણાવશે. ઉત્તર-ભગવતીજી વગેરે સૂત્રમાં ગણઘર મહારાજમાં (૫૨) બાવન ગુણ કહ્યા છે તે એ કે – (૧) અમચૌરસ સઠાણ (૨) વાકષભનારા ઘયણ (૩) કસેટીયે ચડાવ્યા કનક સમાન, પદ્ધ ગૌરવણ. (૪) ઉષ્ણત (૫) દિત્ત (૬) તcતવે (૭) મહાતવે (૮) ઉરાળ (૯) ઘેરે ઘેર ગુણ (૧૦) ઘેર તવણી (૧૧) ઘેર બંભરવાડી (૧૨) ઉછુઠ સરિર (૧૩) સંબીતવિલિ, તે લે, (૧૪) ચઉદસ, પુથ્વી (૧૫) ઉના વગએ, (૧૬) સબ્રખર સન્નિવાઈ એ ૧દને આચારજના ગુણ (ક) મેલવતા ગણધર મહારાજના(પર) ગુણ થાય છે. પ્રશ્ન ૧૦૬ઉંચેથેપદે “નમો ઉવથાણું” – ઉપાધ્યાયજીમાં કેટલા ગુણે તે પણ જણાવશો. ઉત્તર –ઉપાધ્યાયજીમાં પચીસ ગુણ કહ્યા છે તે એ કે : - ૧૧ અંગ, ને ૧૨ ઉપાંગ, એ ર૩ શુદ્ધ સૂત્રાર્થ ભણે ને ભણાવે ૨૪, ચરણ સીત્તરી તથા કરણ સત્તરી એ બેહને શુદ્ધ રીતે પાળે(૨૫)એ પચીસ ગુણયુકત ઉપાધ્યાયજી હાય. પ્રશ્ન ૧૦૭ મું—પાંચ પદે ‘નનોલેએ સવ્વ સાહણ” લેકમાં રહેલા સર્વ સાધુને નમસ્કાર કર્યો તે લેક શબ્દ મૂકવાનું શું કારણ ? અને જૈનના સાધુ નહિ મૂકતાં સર્વ સાધુ કહ્યા તેનું પણ શું કારણ? ઉત્તર—આ વિષે ભગવતીજીની ટીકામાં ઘણું લખાણ છે. પણ આપણે ટુંકામાં સમજવાને માટે સાધુ તે અઢીદ્વિીપમાજ હૈય તથાપિ કેઈ લબ્ધિધર મુનિની શકિત નંદીશ્વર કી સુધી જવાની કહી છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy