________________
પિ૩૮
કાજી કલમા મત પઢે, કલમા તમકુ બેલે
સાહેબ દાતણુકા હિસાબ માગે તે જીવ મારે કર્યું છોડે. ૧ પ્રશ્ન ૧૦૬ મું–અજા કોણ છે ને તેને ઉપદેશ શું છે? ઉત્તર–અજા પિતાનું સ્વરૂપ ઉપદેશે કરી જણાવે છે.
અજા મુસલમાન અવલકા, આપ કરે ઉપદેશે;
શીર કાઢ્યા તે કટાઉગા, દેખે દાઢી કેશ. ૧ પ્રશ્ન ૧૦૭ મું–મુસલમાન અને કાફરની ઓળખાણ શી ?
ઉત્તર–મુસલમાન અને કાફેની ઓળખાણ નીચે મુજબ કહી છે અને તેની સાથે બકરી ઈદનું સ્વરૂપ જણાવ્યું છે.
મેંમદીલ મુસલમાન, કઠણ દીલ કાફર; કાફર મારે જીવ, એ સબ ખુદાકી મુસાફર. ૧ બકરી ઈદને દહાડેલે થઈએ ગરીબ કંગાલ;
આપ સમ જાણે અજા. તે સબ ખુદાકા બાલ. ૨ પ્રશ્ન ૧૦૮ મું– દાદું વાક્ય શું કહે છે ? ઉત્તર– દાદુ વાક્ય નીચે પ્રમાણે કહેલ છે. સાંભળો
દાદુ એક દયા વિના, બત્રીસ લક્ષણ બહાર
સરેવરમાં નીર નહીં, પછે ભર ઉંચી બાંધે પાળ. ૧ ઇતિ શ્રી પરમ પૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “પ્રશ્નોત્તર મહતમાળા” ઉત્તરાદ્ધ એકાદશ ભાગ સમાપ્તા સંવત ૧૯૮૨ માગસર સુદ ૩ ને વાર ગુરૂ.
લી. મુનિ મોહનલાલજી.
સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org