________________
પ૩૯
દેહરા. અન્ય ગ્રંથ દેહન કરી, જૈન સૂત્ર અનુસાર, પ્રશ્નોત્તરના રૂપમાં, ગુંથી મેહન માળ. એગણીશ એશિયે રાજકેટ ચોમાસ; પૂર્વાદ્ધ પ્રકાશમાં, પ્રીતે કર્યો પ્રયાસ. ઉત્તરાદ્ધ રચવા તણી, હતી હાંસ અપાર; ઓગણીસે ખાસીમાં, ઉત્તરાદ્ધ તૈયાર. અગ્યારસે ઈસી છે, પ્રશ્નો અતિ રસાળ; અગ્યાર ભાગે ગોઠવી, મનહર મોહનમાળા. જૈનેતરના શં , તર્ક વિતર્ક અપાર; દૂર કર્યા આ ગ્રંથથી, ભવ્ય જીવ હિતકાર. ભર્યું સરવર જ્ઞાન નીર, અખૂટ ઝરણું એક પિપાસુ જનને પિષવા મેહનમાળ વિશેષ. ગુરૂ ગોપાળજી સ્વામીના, સુશિષ્ય મોહનલાલ જ્ઞાન દાન દેવા રચી, સુંદર મેહનમાળે. જ્ઞાન દાન મહાન છે, ગુણગંભીર રસાળ; પીએ પિવાડે પ્રીતથી, મુનીશ્રી મેહનલાલ. અધિક ઓછું વિપરિત કદી, જે ભેખાયું હોય, અજ્ઞપણે ઉસૂત્રને. મિથ્યા દુષ્કૃત મેય. અરિહંત સિદ્ધની સાક્ષીએ ક્ષમા યાચના હોય; દેષ જણાયે જે કદી મિથ્યા દુષ્કૃત મેય. દોષ દષ્ટિને પરહરી, વાંચે ધરીને હાલ. સારા સાર સમજી લઈ, ગુથ ગ્રહે તત્કાળ. મનહર મેહનમાળ. કરે સદા અભ્યાસ મેહનલાલ મુની તણ, થાય સફળ પ્રયાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org