________________
૫૩૭ ઉત્તર–નિચેના ગુણવાળને હિંદુ કહિએ
હિંસાથી જે દુર રહે, હણે ન પરના પ્રાણ;
અભક્ષા ભક્ષ જે ને ભખે, આર્ય હિંદુ તસ જાણ. પ્રશ્ન ૧૦૦ મું–મુસલમાન કેને કહીએ ? ઉત્તર–નિચેના ગુણવાળને મુસલમાન કહીએ
મુકે સલ્ય ને માન ઈમ, દેહાત્મ અભિમાન;
હૃદય સદાય સરલતા. તે ચેક મુસલમાન. પ્રશ્ન ૧૦૧ મું–રહિમાન કેને કહિએ? ઉત્તર–રહિમાન નિચેના ગુણયુકતને કહિએ
રાખે રહેમ–દયા સદા, સર્વ જીવ આત્મ સમાન;
મહેર દિલ દમ દીનતા, તે કહિએ રહિમાન. પ્રશ્ન ૧૦૨ મું—પીર કેને કહીએ ? ઉત્તર–નિચેના ગુણ જેમાં હોય તે પીર કહેવાય છે
દયા રહેમ અરૂ દીનતા, મમ દિલ ફકીર
પીડા જાણે પર તણી. તેહ હમારા પર કિસનબાવનીમાં કહ્યું છે કે-કહા પીર જે પે પર પીર ના બિચારી હૈ. એટલે જે પરની પીડા જાણે નહિ-પર પીડા વિચારે નહિ તે પર શાને? અર્થાત્ પરની પીડા જાણે-વિચારે તેજ પીર કહીએ.
પ્રશ્ન ૧૦૩ મું–અલ્લા-ખુદા-કેને કહીએ ? ઉત્તર–અલ્લા-ખુદાનું સ્વરૂપ નિચે પ્રમાણે કહ્યું છે
અલા લાહ મુઝાવતા, જન્મજરા ઔર મરણ
ખુદા ખુનથી ઓધરે દાદ સુને દીએ શરણ. પ્રશ્ન ૧૧૪ મું–ફકીર કેને કહીએ ને ફકીરનું લક્ષણ શું ? ઉત્તર–નિચેના ગુણવાળાને ફકીર કહેલ છે. સાંભળે
ફકીરા ફકીરી કઠન હૈ, જેશી દૂર ખજુર; ચડે તે ચાખે પ્રેમ રસ, પડે તે ચકના મુર; ફકા ફત ફરાક દિલ, આશન દ્રઢ ગંભીર ફિકિરી ફારી કફની કરે, તિસકે કહી ફકીર. મન મારે તને વશ કરે. જે સકલ શરીર
દયા રૂ૫ કથની કથે, તાકો નામ ફકીર. ૩ પ્રશ્ન ૧૦૫ મું–કાજીને કલમાં શું કહે છે. ઉત્તર-- કાજીને કલમા નીચે પ્રમાણે કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org