________________
૫૩૫.
ઉત્તર–સમક્તિ કહે કે દર્શન કહે કે શ્રદ્ધા કહો. એ ત્રણ એકજ છે. તે પણ નિશ્ચયને વ્યવહારના ભેદથી જાણવું.
જે જ્ઞાન કરીને જાણિયું, તેની વતે છે શુદ્ધ પ્રતિત; કહ્યું ભગવંતે દર્શન તેહને, જેનું બીજું નામ સમકિત. ૧ વ નિજ સ્વભાવને, અનુભવ લક્ષ પ્રતિમ, વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. ૨ પ્રશ્ન ૮૯ મું–શ્રદ્ધા સમાધાન કેને કહિયે ? ઉત્તર–શ્રદ્ધા સમાધાનનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે. સત્ય દેવ ગુરૂ વાક્ય હૈ. શ્રદ્ધા શાસ્ત્ર વિશ્વાસ સમાધાન તાકે કહત, મલ વિક્ષેપ નાશ. પ્રશ્ન ૯૦ મું—મુમુક્ષુ કોને કહિયે ને તેનું સ્વરૂપ શું ? ઉત્તર–નિચેના ગુણવાળાને મુમુક્ષુ કહેલ છે. દયા, શાંતિ, સમતા. ક્ષમા, સત્ય. ત્યાગ, વૈરાગ્ય, હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાવ્ય. જન્મ મૃત્યુ સંસારતે. કેસે છુટિયે નિત; સે મુમુક્ષુ કહિયે સદા, યહ વિચારે ચિત્ત. પ્રશ્ન ૯૧ મું—જિજ્ઞાસુ કેને કહિયે ને તેનું લક્ષણ શું? ઉત્તર—જિજ્ઞાસુ નીચેના ગુણવાળાને કહ્યા છે. કષાયની ઉપશાંતતા, માત્ર મિક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસુ. તે જિજ્ઞાસ જીવને, થાય સદ્ગુરૂ બંધ, તે પામે સમક્તિને, તે અંતર શોધ,
(આત્મસિદ્ધિ.) પ્રશ્ન ૯૨ મું–આત્માથી કેને કહિયે ? ઉત્તર–આત્મસિદ્ધિમાં આત્માથી નીચે પ્રમાણે કહેલ છે.
જયાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ, કષાયની ઉપશાંતતા, માત્ર મિક્ષ અભિલાષા
ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૨ પ્રશ્ન ૯૩ મું–શુરૂનું લક્ષણ શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org