________________
પર૩
:
મહાવીરના ચરિત્રનું એટલું વિવેચન કરવાનું કારણ એટલું જ કે, જૈન ધર્મની ઉત્પત્તિ બુદ્ધ ધર્મમાંથી ન હઈને બીલકુલ સ્વતંત્ર છે કે નહિ એને નિકાલ કરતી વખતે તેમાંની ઘણી બાબતે ઉપયોગી થઈ પડશે. કેટલાક પંડિત મહાવીર અને બુદ્ધ એ બન્ને જુદા જુદા મહા પુરૂષ હતા એમ તે માને છે.
આ સંબંધે આ પુસ્તકના ચાલતા લખાણના બન્ને ભાગમાં ઘણું લખાણ છે, પરંતુ જે વિષયની જરૂર છે તેને કેટલેક વિભાગ પ્રસ્તાવનામાંથી મળી આવ્યો, એટલે પિષ્ટપેષણ કરવું ઠીક નહિ લાગવાથી જરૂરની બાબત ગ્રહણ કરી છેવટને સારરૂપે દ્વિતીય ભાગમાં એક યુપીયન વિદ્વાનને દાખલો આપી વિરમું છું..
પ્રશ્ન ૪૯ મું–તે દાખલે કેવા પ્રકાર છે તે જણાવશે?
ઉત્તર–તે દાખલે મહાવીર અને બુદ્ધના સંબંધને જ છે. તે (ડે. એ. પટોલ્ડ એમ. એ. પી. એચ. ડી. સાહેબે ધુલિયા મુકામે તા. ૨૧-૮-૨૧ ના રેજે આપેલું ભાષણ) કેટલુંક લખાઈ ગયા બાદ પૃષ્ઠ ૯૭ મે-થીલખે છે કે –
આ વિચારને અધિક સ્પષ્ટ કરવા સારૂ આ વિષયના સંબંધે અનેક મતે એકત્ર કહેવાની જરૂર છે. યુરોપીય પંડિતે પૈકા જુની શાખાના વિદ્વાન લેકે એવું માનતા હતા કે મહાવીર એ ગૌત્તમ બુદ્ધ કરતાં જરાક ઉમરથી મેટા સમકાલીન હતા અને તેમણે જ જૈન ધર્મની સ્થાપના કરી, પરંતુ આજકાલમાં આ મત ભૂલ ભરેલે છે એમ સિદ્ધ થયેલ છે. હાલમાં યુરોપીયન પંડિતમાં પ્રચલિત થયેલે આ વિષયને મત એ છે કે, જૈન ધર્મને સંસ્થાપક પાર્શ્વનાથ હોઈને મહાવીર એ એક તે ધર્મની જાગૃતિ કરનાર પુરૂષ હતું, પણ ખુદ જૈન ધર્મિઓના પરંપરાગત મત એથી જૂદ છે. તેઓના મત પ્રમાણે જૈન ધર્મ અનાદિ (ઈને તે ધર્મને જે અનેક વ્યક્તિઓ તરફથી જાગૃતિ મળી છે તેજ ચાવીશ તીર્થકરે અથવા જિને છે. આ જૈનેને પરંપરાગત મન લક્ષમાં રાખવા જે હેઈને તેને નિઃસંશય અસલ ઇતિહાસને આધાર મળે છે અને મને એમ પણ જણાઈ આવ્યું છે કે હિંદુસ્થાનમાં પ્રત્યેક પ્રત્યેક સાંપ્રદાયિક અને ઐતિહાસિક આધાર હોય છે. હવે જૈન ધર્મના સંબંધે આ મતને કર્યો આધાર છે એ કહેવું અત્યારે ઘણું કઠીન છે, કારણકે આ સંબંધને શોધ મેં હમણાં જ શરૂ કર્યો છે તે પણ જૈન ધર્મ અને નીતિ એ વિષય ઉપરના હેરિટગ્સ સાહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org