________________
પર૧
પુનઃ પૃ પર માં-મક્ઝિનિકાયથી સચ્ચકને દાખલે આપી જણાવવામાં આવ્યું છે કે-નિગ્રંને સંપ્રદાય બુદ્ધના સમયમાં સ્થાપિત થયે હોય તેમ ભાગ્યે જ માની શકાય.
પૃ૦ ૭૨ થી- જૈનધર્મ એ એક પ્રાચીન કાળથી ચાલતે આવેલ ધર્મ હય, મહાવીર બુદ્ધ કરતાં વધારે જુને છે. કેમકે-સઘળી વસ્તુ ચૈતન્ય યુકત છે એમ બતાવતે સચેતન વાદ છે.
ઉપરની હકીકત “ જૈનેત્તર દષ્ટિએ જૈન” ની પ્રસ્તાવના મુનિ શ્રી અમરવિજયજીની લખેલી તેમાંથી સાર સાર રૂપે જોઈતી અત્ર ટાંકવામાં આવી છે.
હવે “જૈનેત્તર દ્રષ્ટિએ જેન” પ્રથમ ભાગ–હિંદુ વિદ્વાનોના અભિપ્રાય માંથી જોઇતા દાખલા પ્રશ્ન રૂપે આની નીચે લેવામાં આવ્યા છે.
પ્રશ્ન ૪ મું–મહાવીર અને બુદ્ધ એક છે કે બંને જુદા છે?
ઉત્તર–પ્રથમ ભાગમાં-વાસુદેવ નરહર ઉપાધ્યાયજીએ-“જૈન ધર્મની ઉત્પત્તિ’ ના સંબંધે-કેટલુંક લખાણ લખ્યા બાદ પૃષ્ઠ ૩૪ મે-લખે છે કે
જૈન ગ્રંથ સિવાય મહાવીરના ચરિત્રની માહીતી બૌદ્ધોના ગ્રંથમાં પણ મળી આવે છે. બૌદ્ધ લેકેએ તેને નટ પુત્ર એવું નામ આપીને તે નિગ્રંથને મુખ્ય અને બુદ્ધિને પ્રતિસ્પધી હતે એવું વર્ણન કર્યું છે. બૌદ્ધ
માં મહાવીરનું ગોત્ર અગ્નિશાયન એમ આપ્યું છે. તે હવે ખરું જોતાં તેમના શિષ્ય જે સુધર્મા તેનું તે ગોત્ર હતું. મહાવીર અને બુદ્ધ બન્ને સમકાલીન હેવાથી બિંબિસાર અને તેના અભયકુમાર, અજાતશત્રુ, લિખિવામલ, ગોશાલ (મુંબલી પુત્ર) વિગેરે રાજપુત્રે પણ તેઓનાજ સમકાલીન હતા. જૈન લેકે તેની જન્મભૂમિ વિશાલીની આસપાસ હતી એમજ કહે છે. તેને તેની સાથે સારી રીતે મેળ ખાય છે. ઉદક સર્વ જીવમય છે. વગેરે જૈન ધર્મના મતને અનુવાદ બૌદ્ધ ગ્રંથમાં કરેલે મળી આવે છે. બૌદ્ધ લોકોએ નટ પુત્રના મૃત્યુનું પંપ (પાવાપુરી) નામનું જે સ્થાન આપ્યું છે તે અચુક બરાબર છે. મહાવીરની બુદ્ધની સાથે સરખામણી કરીએ તે બુદ્ધના અને મહાવીરના આયુષ્ય ક્રમમાં જે વિલક્ષણ સરખાપણું મળી આવે છે તેનું સાહજીક કારણ એવું હતું કે તે બંને સંન્યાસીઓ હતા.
પ્રશ્ન ૪૭ મું–ઉપરના લેખથી અથવા તે સ્વભાવે છે તે જુદા પણ મહાવીરના અને બુદ્ધના કેટલાક શબ્દ મળતા આવે છે તેનું કેમ?
ઉત્તર–ઉપરના ચાલતા અધિકારે પૃ. ૩૫ મે-લખ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org