________________
૫૧૨
પ્રશ્ન ૨૪ મું–શિવ પુરાણમાં ગૌતમ વિષે શું કહ્યું છે ? શ્રીમાલ પુરાણમાં અને શિવ પુરાણમાં કહેલા ગૌતમ તે એક છે કે જુદા છે?
ઉત્તર–શ્રી માલપુરાણમાં કહેલા ગૌતમ તે અહલ્યાવાળા અને બ્રાહ્મણોએ તેને ગૌ હત્યા કરાવવાથી તેને તિરસ્કાર કરવાથી તે ગૌતમે અહલ્યા સહિત મહાવીર પાસે દિક્ષા લીધી એમ શ્રી માલપુરાણમાં કહ્યું છે, તેમજ શિવપુરાણમાં અહલ્યાવાળા ગૌતમને ઋષિએ ગે હત્યારે ઠરાવ્યું છે ખરો પણ મહાવીર પાસે દીક્ષા લીધાને કે-જૈન ધર્મ સ્વીકાર– વને કાંઈ પણ હેવાલ છેજ નહિ તે આ બેમાં કઈ વાત સત્ય માનવી ? તે તે વાંચક વર્ગનું કામ છે. અમે તે જે વસ્તુ જોવામાં આવે તે રજુ કરી વાંચક વર્ગની પાસે મુકીએ અને તેને વિચાર પણ તેમનેજ કરવાને છે. શ્રી માલપુરાણમાં ઉપરની હકીકત છે, તેમ શિવપુરાણમાં પણ જ્ઞાન સંહીતામાં-અધ્યાય ૫૩ મે-૧૪ મે-ગંગા મહાઓમાં જુઓ.
પ્રશ્ન ૨૫ મું–શિવપુરાણમાં જૈન ધર્મ વિષે કંઈ કહ્યું છે.
ઉત્તર–શિવપુરાણ જ્ઞાન સંહિતા અધ્યાય ૨૧ મે-તેમાં નીચે પ્રમાણે કહ્યું છે.
मुण्डं मलिन वस्त्रं च, कुंडि पात्र समन्वितं; दधानं पुश्चिक हाले, चालयन्ते पदे पदे. ॥२॥ वस्त्र युक्त तथा हस्तं, क्षिप्पमाणं मुखे सदाः
धम्मति व्याहरन्ततं, नमस्कृत्यस्थितं हरे. ॥ ३ ॥ ' અર્થ–ઉપરના બે લેકને અર્થ શિવપુરાણના ભાષાન્તરમાં આ
પ્રમાણે લખ્યું છે. માથે મુંડો જેને, મલિન વસૂવાળો, કાષ્ટમય પામ્યુકત હાથમાં પંજણ લઈ તેને વારંવાર હલાવતે મુખ ઉપર વસ્ત્ર બાંધેલ. ધર્મ ધર્મ એ રીતે ભાષણ કરતે એ સનાતન ધર્મ નાષિ, યતિ, આચાર્ય તથા ઉપાધ્યાય એ રીતે એ નામ પ્રસિદ્ધ છે.
વળી તેજ અધ્યાયના લેક ૨૫ મે-પ્લેકાર્થ છાપેલા પાને ૬૪ મેનીચે પ્રમાણે લખ્યું છે.
તે પત્ર પાન, તુંરે વસુ પાક मलिना न्येव वासांसि, धारयंतोल्प भाषिण : ॥२५॥ અર્થ –હાથમાં પાત્ર લઈને મોઢે નાનું વસ્ત્ર બાંધીને મેલાં વસ પહેરીને ડું બોલતાં સતાં. (એવા જૈનના મુનિ કહ્યા છે.) ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org