________________
૫૧૦
ઉત્તર-વાંચક વગેરે ઉપરના વેદ પુરાણના દાખલાથી ખાત્રી થઈ હશે કે જૈન ધર્મ શ્રી કષભદેવ ભગવાનથી ચાલ્યો આવે છે અને ગૌતમે જૈન ધર્મ ચલાવ્યું નથી પણ જૈન ધર્મના વીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીની પાસે દિક્ષા લઈ ગોત્તમ શ્રી મહાવીરના શિષ્ય થયા છે એમ શ્રી માલપુરાણ સાક્ષી આપે છે.
પ્રશ્ન ૨૦ મું–શ્રીમાલ પુરાણમાં ગોત્તમ મહાવીરના શિષ્ય થયા તે સંબંધે શું લખ્યું છે તે જણાવશે ?
ઉત્તર–સાંભળ-શ્રીમાલ પુરાણના અધ્યાય ૭૨ માં લેક ૧૨૧ મે. કહ્યું છે કે
गोतमो पिततो राजन् , गतो काश्मिर केततः; महावीरा दीक्षया च, धने जैनं मने प्सितम्. ॥१२॥
અર્થ– હે રાજન ! ગોત્તમ પણ કાશ્મિર ગયે અને મહાવીર પાસેથી દીક્ષા લઈ મનને ધારેલ જેનધર્મ ધારણ કર્યો.
પ્રશ્ન ૨૧ મું–ગોત્તમે મહાવીર પાસે કયારે દિક્ષા લીધી?
ઉત્તર–તે વિષે અધ્યાય ૭૪ મે-નીચે પ્રમાણે પુછા કરી છે સાંભળ–કલેક
किं युगे च महा वीरो, जन धर्म च कारह;
गौतमश्च कदा तस्माद् , दीक्षा जग्राह वाडव. १ અર્થમાંધાતા વિશિષ્ટ પ્રત્યે કહે છે-હે મહારાજ ! ક્યા યુગમાં મહાવીર જૈનધર્મ કરતે હવે અને ગત્તમ તેની પાસેથી કયારે દિક્ષા ગ્રહણ કરતું હતું ? તેના ઉત્તરમાં વસિષ્ટજી કહે છે. આ વિશિષ્ટ ઉવાચ
द्विसहस्रा गता राज, छद्वाः कलियुगे यदा; । तदा जातो महावीरो, देशे काश्मिरके नृप. ३ गौतमो पितदा तत्र, धारितुं जैन धर्मकम् .
श्रिया वाक्येन संतुष्टो, जगाम श्री निकेत नात्. ४
અર્થ: –વશિષ્ટ કહે છે રાજા ? કળિયુગને જ્યારે બે હજાર વર્ષ ગયાં ત્યારે કાશિમર દેશમાં મહાવીર ઉત્પન્ન થયે અને જૈનધર્મ ધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org