________________
૫૦૭
પ્રશ્ન ૧૦ સુ-પ્રભાસ પુરાણમાં જૈન સંબંધી શુ લેખ છે ? ઉત્તર—પ્રભાસ પુરાણમાં-વ્યાસકૃત સૂત્રને વિષે કહ્યું છે કેजैना एकस्मिन्नेव वस्तुनि उभये निरुपयन्ति ।
અ— જેની લેાક એકજ વસ્તુ (ઈશ્વર ) માં કૃતત્વ ભોકતાત્વનુ નિરૂપણ કરે છે અર્થાત્ એક પરમાત્માને કર્તા અને ભાકતા માને છેઃ— વળી હનુમાન નાટકમાં પણ જૈનશાસનમાં અદ્ભુત વિષે કહ્યું છે.
પ્રશ્ન ૧૧ મુ—હનુમાન નાટકમાં અંત વિષે શુ કહ્યુ છે ? ઉત્તર--હનુમાન નાટકમાં જૈન શાસનમાં અદ્ભુત વિષે નીચેનાં લખા– ણુમાં ષડ દેનનુ સ્વરૂપ જણાવતા કહે છે કે—
शैः समुपासते शिव, इति ब्रह्मेति वेदान्तिनोः बौद्धा बुद्ध इति प्रमाण पटवः कर्त्तेति नैयायिकाः ॥ अनित्यंथ जैन शासम रत्ताः कर्मेति मीमांसकाः; सोयंबो वि विदधातु वांच्छित फलं त्रैलोक्य नाथः प्रभुः ॥
અર્થ : જેવી રીતે શૈવ લેક શિવ ( મહાદેવ ) જાણી ઉપાસે છે. વેદાન્તિ લોક જેને બ્રહ્મ ( વ્યાપક પરમેશ્વર ) જાણી ધ્યાવે છે. મેધદેવ જાણી જેને પૂજે છે, પુનઃ પ્રમાણુ ( યુકિત શાસ્ત્ર ) માં ચતુર નૈયાયિક લેાક જેને કર્યાં કચ્છે છે, તથા જૈનશાસનના પ્રેમવાળા લેક જેને અત્ માને છે, અને મિમાંસક જેથી કરૂપ વર્ણન કરે છે. તે ત્રણ લોકના સ્વામી પ્રભુ ઇશ્વર તમારા લોકોના વાંછીત ફળ (કામના સિદ્ધિ ) તે પુર-વળી મનુસ્મૃતિમાં યુગની ાદિના કરનાર પહેલા જિન કહ્યા છે.
પ્રશ્ન ૧૨ મુ—મનુસ્મૃતિમાં શી રીતે કહ્યું છે. ઉત્તર—મનુસ્મૃતિમાં નીચે પ્રમાણે કહ્યુ` છે કે લેક~
दर्शन वर्त्म वीराणां सुरासुर नमस्कृतः; नीति त्रितय कर्त्तायो, युगादौ प्रथमो जिनः ॥
અર્થ :——વીરાના માર્ગને દર્શાવતા હતા, દેવ અને દૈત્યથી નમસ્કાર પામવાવાળા અને યુગની આદિમાં ત્રણ પ્રકારની નીતિના કરનાર પહેલા
જિત થયા.
ભર્તૃહરિએ પણ જિનદેવ માટે ચા નખરના અભિપ્રાય જણાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org