________________
૪૯૯
મધુ−૧ મધ, ર મદ્ય, ૩ પુષ્પના રસ, ૪ મીઠા રસ, ૫ પાણી, દ પ્રાણીનું... શુભાશુભ કર્મી, ૭ દૂધ.
મધુ-૧ વિષ્ણુના કાનના મેલમાંથી પેદા થયેલો એક રાક્ષસ, ૨ તે નામનો એક દૈત્ય, ૩ વસ ́ત ઋતું, ૪ ચૈત્ર માસ, ૫ એક જાતનુ' ઝાડ, મહુડાનુ ઝાડ, ( અશેક વૃક્ષ, ૭ જેઠીમધ, ૮ એક જાતનું પ્`ખી ૯ દિ ભેદ.
મધુ-મીઠું', મધુર-મધુ-જીવતી ઔષધ, ‘ન કોષ’–ગુજરાતી શબ્દ કોષમાં મધુ વિષે કહ્યું છે કે—
મધુ-૧ મધપૂડાનું મધ, ૨ ફૂલનું મધ, મકરન્દ્ર, ૩ અમૃત, ૪ મૌડાનું ઝાડ.
મધુ-૧ મઘ, દારૂ, ૨ વસન્ત ઋતુ.
મધુ-મિઠું, ગળ્યુ',
ઉપર કહેલી તમામ વસ્તુને સમાવેશ મધુ શબ્દમાં થાય છે, માટે મધુ શબ્દના ઉપર કહેલા અર્થમાં જૈનના સાધુને મધ, મદ્ય દારૂ વગેરે વસ્તુ અકલ્પનીય છે અને કેટલીક વસ્તુ કલ્પનીય છે; પર’તુ માંસ, મદિરા, મધ અને માખણ ( છાસથી અલગ થયેલુ' ). આ ચારે પદાર્થના તે સૂત્રમાં સથા નિદ્ધ છે, જૈન મુનિને આગ્રાહ્ય છે, ખાવા જોગ નથી.
પ્રશ્ન ૧૦૮ મું– એક વાત યાદ આવે છે કે–ઉત્તમ દેવ દેવીના ઉપાશા ઉત્તમ કામમાં ઉત્પન્ન થયેલા-આય નામ ધરાવનારા, દેવ દેવીને નામે ઘેટાં એકડાને ભેગ આપી તે ઈચ્છીત વસ્તુની માગણી કરે છે, તે શું દેવ દેવી તેવા ભાગ માગતા હશે ? અને તેવા ભેગ આપનારને ઇચ્છીત વસ્તુ મળતી હશે ?
ઉત્તર—હે ભાઇ ! એ તે એક જાતની ભ્રમણા છે. દુનિયામાં એવી એક તૃતની અજ્ઞાનતા છે. ઉત્તમ દેવ દેવી કાંઇ નિર્દય પ્રણામી હાય નહિ કે ગરીબ અને રાંક બિચારા ઘેટાં એકડાના ભાગ માગે અને કદાપિ નીચ જાતના દેવતા એવા નીચ ભાગ માગે એમ કદાપિ કઈ માને તા તે વાત પણ ખેાટી છે. શું પાતાના ભક્ષ લેવાને પોતે અશક્તવાન છે કે બીજા પાસે ભેગ માગે ? એ તા માંસાહારીઓએ પેાતાનાજ ભક્ષ માટે દેવ દેવીનાં નામને આગળ કરી ઘેટાં બકરાનો વધ કરી તેના ભાગ પાતેજ લીએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org