________________
४८८
વળી દશવૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનની ૯૭ મી ગાથામાં સાધુને માટે કહ્યું છે કે-હે મારા મુનિએ ! તમને કદી–
तित्तगंच कडुयं च कसायं, अंबीलं च महुरं लवर्ण वा; एय लद्ध मन्नठ पउत्त, महु घयंव भुजिज संजए. ॥१७॥
તિખું, કડવું, કસાયલું, ખાટું, મીઠું, અને ખારૂં એવા પ્રકારનું ભેજન–અનેરાને અર્થે નિપજેલે એ આહાર સાધુને સૂત્રોક્ત પ્રાપ્ત થયે તેને ખાંડ-સાકર, ઘીની માફક લેખવી ને આહાર કરે એમ કહેલ છે, પણ મધ ખાવું કહેલ નથી.
મધને તે સૂત્રમાં મદિરાને માંસ બરાબર ઉત્તરાધ્યયનમાં નરકગતિ કહેલ છે, તે ગાથા –
तुहं पिया सरासीह, मेरओय महुणियः पाइओमि जळंतीओ, वसाओ रुहिराणिय. ॥७१॥
વૈરાગ્ય પામેલા એવા મૃગાપૂત્રને જાતિ સ્મરણ જ્ઞાન વડે જે નરકના દુઃખ અનુભવેલા તે પિતાના માતા પિતા પ્રત્યે કહી જણાવતા પોતે કહે છે કે મને નરકને વિષે પરમધામીએ ઉદેરીને કહેતા કે કેતુ વિશા બંar ઈત્યાદિતને માંસ (પૂર્વભવે) પ્રિય હતું કેમ? એમ કહી કહીને મને મારૂં પિતાનું જ માંસ તેડી તેડીને અને લાલચેળ કરીને અનેક વાર આવડાવવામાં આવ્યું છે. (એમ ૭૦ મી ગાથામાં કહેલ છે તે પ્રથમ માંસાધિકાર કહેવાઈ ગયું છે. તેમજ મદિરા અને મધ વિષે ૭૧ મી ગાથામાં કહેલ છેકે-)
તને સુરા, મધ, મદિરા અને મધુ (મધ) પ્રિય હતાં કેમ? એમ કહી કહીને મન ઉકળતી ચરબી અને રૂધીર પાથામાં આવ્યા છે. ૭૧
એમ બે ગાથામાં માંસ, મદિરા અને મધ બે ત્રણેના ભક્ષણના કરનારને સરખું ફળ કહ્યું છે. અને માખણને પણ આ ત્રણની બરાબર ગણી સૂત્રમાં મહાવિગય અને રાજપિંડમાં લખી ચારે વસ્તુ સાધુને ખાવી વરજી છે.
પ્રશ્ન ૧૦૭ મું–મધુને અર્થ કેટલાક એકલો મધ જ કરે છે તેનું કેમ ?
ઉત્તર–મધુને અર્થ એક મધ જ થાય છે એમ નથી. મધુના અર્થ ઘણું થાય છે, એમ શબ્દકેષથી માલમ પડે છે. જુઓ શબ્દ ચિંતામણિ સંસ્કૃત-ગુજરાતી શબ્દકોષ પાને ૧૦૦૨-૩ મે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org