________________
૪૯૭
પાપ લાગે તેટલું પાપ મધના એક બિંદુનું ભક્ષણ કરે તેને લાગે. એટલું પાપ મધ ભક્ષણમાં કહ્યું છે. માટે બ્રાહ્મણે તે મધ ખાવુંજ નહિ. કારણકે તેની ઉત્પત્તિ પણ કનિષ્ટ પદાર્થથી જ થાય છે.
मेद मुत्र पुरिषा धैः, रसादै वैद्धितं मधुः
छर्दि लाला मुख श्रावैः, न भक्षं ब्राह्मणै मधुः ३ ચબ, મુંત્ર, વિષ્ઠા આદિ અપવિત્ર રસ, તથા રસવાળી અને પ્રવાહી દરેક ચીજ, ઉલટી-વમન થયેલી વસ્તુ અને મુખની લાળ વગેરે અશુભ અને અપવિત્ર કનિષ્ટ વસ્તુને માખીઓ મુખમાં લહી મધને વધારો કરે છે મધના પુડાને વધારે છે અર્થાત્ અપવિત્ર વસ્તુથીજ મધ બને છે માટે બ્રાહ્મણોએ મધ ખાવું નહિ.
અહિંયાં બ્રાહ્મણ શબ્દ જૈનના સાધુ અને શ્રાવક પણ ગણાય છે, માટે જૈન ધર્મમાં મધ ખાવાને નિષદ્ધ છે.
પ્રશ્ન ૧૦ મું–જૈનધર્મમાં જે મધુ શબ્દ મધ ખાવાને નિષેધ હોય તે ભગવતીજીમાં શ્રી મહાવીર મધવાળું ભેજન જમ્યા છે અને શ્રી દશવૈકાલિકમાં તેવું ભેજન જમવાની સાધુને છૂટ આપી છે, એમ કોઈ કહે તેનું કેમ ?
ઉત્તર–એ સમજુતિ વિનાનું બોલવું છે. શાસ્ત્રમાં તે પ્રમાણે છેજ. નહિ શ્રી ભગવતીજીના શતક ૧૫ મે–ભગવત મહાવીરની દિક્ષાના બીજા ચોમાસે રાજગૃહી નગરીમાં ચેથા માસખમણે ચેમાસું પૂરું થયે કાર્તકી પુનમન પડેવે વિહાર કરી કેલ્લાગ સન્નિવેશમાં ગયા ત્યા બહુલ બ્રાહ્મણને ત્યાં કાર્તિકી ચૌમાસીની પ્રતિપદા-પડવાને દિન એત્સવને કારણે બ્રાહ્મણને જમાડવા માટે મદદ કુત્તે પરમmi-મધુવ્રત સહિત (એટલે ખાંડ, સહિત) વિપુલ પરમ અન્ન (ક્ષીર) કરીને બ્રાહ્મણોને જમાડ્યા બાદ ભગવંતનું ત્યાં પધારવું થયું અને ભાગવતને પણ મધુ વૃત યુકત ક્ષીર પ્રતિલાશી વગેરે.
અહિયાં મધુ શબ્દ મધ નહિ પણ ગળપણવાળી ચીજ ખાંડ-સાકર અને ઘી સહિત ક્ષીર સમજવી. ખીરમાં મધ હોય નહિ પણ ખાંડ હોય એટલે ખીરમાં ખાંડ ઘી નાખવાને સ્વિાજ હોય છે.
અહિયાં કોઈ કહે કે-ક્ષાર શબ્દ કયાંથી નિકળે ? તેને ઉત્તર એ કે-ભગવતીજીની લખેલ ટીકામાં કહ્યું છે કે તેના પરિબળomતિ | પરિમાને
વ્યા એટલે પરમ અક્ષરને કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org