SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ પ્રશ્ન ૧૦૦ મું—અહિયાં એક સવાલ ઉભા થાય છે કે–જૈન ધર્મના સાધુને માટે જૈન સૂત્રોમાં ( પર ) બાવન બેલ અનાચીણુ –અને–આચરણીય કહેલ છે તેમાં કહેલ છે તેમાં મદિરા માંસ વગેરે કેટલાક શબ્દો જોવામાં આવતા નથી તે તે વિષે શું સમજવું ? 4 ઉત્તર—શ્રી દશવૈકાલિક સૂત્રમાં ૩ જા અધ્યયનને વિષે સાધુને અનાચી બાવન ખેલ આચરવા જોગ્ય નહિંતે અનાચીણું કહેલ છે તેમાં ત્રીજી ગાથાના બીજા પદને વિષે “ ાર્યાપ ” કહેલ છે. તે રાજપિંડમાંમદિરા૧, માંસર, મઘ૩ અને માખણ૪ આ ચાર ખેલનો સમાવેશ થાય છે. કારણ કે પિંડ શબ્દે આહાંર અને આહારમાં જે આહાર રાજા સમાન એટલે પ્રધાન આહાર તે ‘ રાજપિંડ ’ • વિટાનાં મળ્યે રાત્ર કૃતિ રાત્રપિંડ જો કે આ ઠેકાણે રાજપિંડ શબ્દ કહ્યો છે તેના ઘણાં અર્થ થાય છે પણ બીજા અર્થ કરતાં આ ચાર બોલ સાધુને આચરણીય ઠરે તે ઘણાં ખોલમાં વાંધા ઉઠે. બાવન બેલમાં કોઇ કોઇ સાધારણ ખેલને જ્યારે આચરવાની ભગવંતની મનાઇ હોય ત્યારે આવા મહાન દોષવાળા મદિરા માંગાદિક અનાચીણ કેમ ન હોય ? અર્થાત્ હાવાજ જોઇએ. માટે આ એકજ એલ કે જે ‘રાજપિંડ’ અનાચી કહેવામાં આવ્યે છે તે મદિરા, માંસ, મધ, અને માખણને માટેજ સંભવે છે. અને આ ચાર ખેલને સૂત્રમા મહાવિગય કહેલ છે, મહાલિંગય સાધુને વાપરવાના નિષેદ્ધ છે. પ્રશ્ન ૧૦૧ મું—રાજપિંડને કેટલાક રાજાના પિંડ ઠરાવે છે એટલે રાજાના પિંડ આચારાંગાદિક સૂત્રમાં લેવાની ભગવતે ના કહી છે તેનુ'કેમ ? ઉત્તરરાજપિંડના ઘણા અર્થ થાય છે એવુ’ઉપર જણાવ્યુ` છે પરંતુ બાવન અનાચીમાં ‘ રાજપિંડ ’લેવા નહિ તે સતિ કરના સાધુના એકજ આચાર સરખા હૈાવા જોઇએ. સર્વ સાધુને અનાચી સરખાજ હોય માટે મહાવિગય જે મદિરા, માંસ, મધ અને માખણ રૂપ ‘ રાજપિંડ ' સર્વ સાધુને અનાચીણું – -આચરવા જોગ નથી રવે રાજપિંડના ભાંગા જણાવવામાં આવે છે. (૧) પહેલે ભાંગે-ઠા૦ઠા ૪ થે-કહેલી મહાવિજ્ઞય મદિરા, માંસ, મધ, અને માખણ આ ચાર સ પિંડમાં પ્રધાન પિંડ હાવાથી તેને રાજપિંડ કહેલ છે, તે સર્વ સાધુને અનાચી. (૨) બીજે ભાંગે-આચારાંગના પિંડેષણા અધ્યયનમાં–ઉદેશે. ત્રીજેકલમ (૫૬૦ મી) ના ભાષાંતરમાં કહ્યું છે કે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy