________________
૪૮૮
સાથે વળી મારી તમામ પેદાશને આરાધજે ! તે સાથે વળી તમામ ગેસ્પંદને, પાણીમાં રહેનારાં તમામ પ્રાણીઓને, જમીન પર વસતાં તમામ પ્રાણીઓને હવામાં ઉડતાં તમામ પ્રાણીઓને તથા ખરીવાળા તમામ પ્રાણીએને આરાધજે. (ક્ષમાપના માગજે) તે હું તને જખ (નક) થી બચાવીશ” આવા નેક ધર્મમાં હિંસાની હિમાયત કે પરવાનગી હવાને સંભવ જ કેમ હોય? અજરતે અમુક કામ કરવા માટે અવતાર લીધે હતું કે જે કામમાં પશુ રક્ષા એ એક હતું. અને એ કારણથી “પશુરક્ષક જસ્તી દિન” એમ કહેવાય. પારસી ધર્મશાસ્ત્રો જે હિંસા અને માંસ ભક્ષણની તરફેણમાં હોત તે દર મહીનાના બમન, મહેર, ગેશ અને રામ એ ચાર દિવસમાં, બમન માંસના જસણના દિવસમાં અને સગાના મૃત્યુથી ૩ દિવસ સુધી પારસી ભાઈઓ માંસથી ખાસ દૂર રહે છે તેનું કારણ શું ? જરથોસ્તનાજ વખતમાં ગુસ્તાપ બાદશાહને પિત્ર બહમન અન્ન-ફળ અને શાક સિવાય બીજું કાંઈજ ખાતો નહિ, અને ઈરાની પરહેજગારોની બુઝરગી જોઈને ડાયેજીનીસ, પીથોરાસ, પ્લેટો, સ્કુટાક આદિ મહાપુરૂષે પણ માંસ ખોરાક ખાતા નહિ. ઈરાનને પ્રખ્યાત મુસાફર સર જહોન માફકમ લખે છે કે, “મેં ડાહ્યા અને પરહેજગાર મેબેદ શરોશથી સાંભળ્યું છે કે, જરતના બાપ પાસે એક ગાય હતી, તે ઝાડ ઉપરથી ખરી પડેલાં પાંદડાં સિવાય બીજું કાંઇજ ખાતી નહિ અને આ ગાય જે દૂધ આપતી તે સિવાય બીજે ખોરાક જરસ્તને બાપ કાંઇજ લેતે નહિ.
આ ઉપરથી જણાશે કે, પારસી ધર્મ નેકીના રસ્તે છે; પરંતુ પાછળથી કેઈએ બેટી બૅત પુસ્તકોમાં ઉમેરી અને ખોટો ઉપદેશ કરી માંસાહાર ઘુસાડી દીધેલ. વિદ્વાન પારસી ગૃહ આ મત કબુલ રાખે છે.
( હિત શિક્ષા) પ્રશ્ન ૯૯ મું–પ્રાણી હિંસા અને માંસ ખોરાક નિષેધ વિષે – જના “બાઈબાલ” માં કોઈ કહ્યું છે?
ઉત્તર–સાંભળ–અંગ્રેજના “બાઈબલ” ના પ્રકરણ ૨૦ મામાં કહેલું છે કે–તું હત્યા કરી ના-પ્રકરણ ૨૨ મામાં કહેવું છે કે
અને તું મારી તરફ પવિત્ર રહેજે-વગડાના પશુને મારી તેનું કોઈ પણ જાતનું માંસ ખાતે નહિ.
બાઈબલના પહેલા જેનીસીસમાં લખેલું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org