________________
४८६
આ પ્રમાણે હિંદુ ધર્મ અને મુસલમાન ધર્મમાં પ્રાણ હિંસા અને માંસાહારના નિષદ્ધ સાથે અહિંસા ધર્મનું સ્વરૂપ બતાવ્યું. તેમજ પારસી ધર્મમાં પણ પ્રાણી વધ તથા માંસાહારને નિદ્ધ કરવા સાથે તેમના ધર્મ પુસ્તકમાં સખ્ત મનાઈ કરેલી જોવામાં આવે છે. આ પ્રશ્ન ૭ મું—પારસી ભાઈઓના ધર્મ પુસ્તકમાં શું કહ્યું છે ? તે જણાવશે ?
ઉત્તર–સાંભળો–પારસી ભાઈઓના “શાહનામા” નામનાં પુસ્તકમાં લખેલું છે કે –
બેત. નસ્ત છંદ ખુરેને જાનવર જી.
ચિનીન અસ્તઢીને ઝર દુતને; અમારો રસ્તી ધર્મ એ નેક છે કે પશુઓને મારીને ખાવા નહિ. અને જનાવરોને શિકાર કરે નહિ. પારસીઓના ધર્મ પુસ્તક ઈજનેના ૩ર માં તથા ૩૩ માં હામાં લખેલું છે કે– (અવિસ્તા ભાષા)
मनदाओ अकामरोद् ईओ गेओश मरें दान ओरु आखश ओखती
अएरीअ भनश्चा न देन तो गेओश्चा वाशतराद अवेशतम मनतु ईअशते विशपे-जेशतेम शराशम जबीया अउ अंबानो ॥
જેઓ ગેપદા (ચોપગાં જનાવર) ને બરાબી આપવામાં–તેને મારવામાં ખુશી ભરેલી જીદગી કહે છે. અથવા કાપવાને કે ખાવાને હુકમ આપે છે તેઓને હોરમજદે (પારસીઓના પરમેશ્વરે) મારવા કહેલું છે. (અથવા તેવા બુરા લેકેને દૂર રાખવા કહેલું છે. જે માણસે નેક ફરમાનેને કબુલ નહિ રાખતાં, ગોરપદો (પગાં જાનવર) ની પરવશ (ચારા-પાણીથી સંભાળ) નું કામ બુરા (તે જનાવરને કાપી ખાવાના વિચારથી કરે છે તેઓ કયા મતને (પુન્ય પાપના ઈનસાફને દિવસે) દહાડે પિતાના છુટકારા માટે અશે મરદો પાસે દાદ મ ગતા રહેશે અર્થાત્ તેઓને કોઈ દાદ નહિ આપે. આ સિવાય જીયાદયસ્તના ૫૮ મા ફકરામાં તેમજ જરથુસ્ત નામા વગેરે તેમના ધર્મ પુસ્તકમાં પશુ હિંસા કરવાની તથા માંસ ખાવાની સખ્ત મનાઈ કરેલી છે, તેઓ પિતાના પરવરદિગારને પશુપાલક-પશુપ્રેમી એવી સંજ્ઞાથી હજુ પણ યાદ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org