________________
૪૮૫
લાવી—તેનું રક્ષણ કરવું–સર્વ જીવને અભયદાન દેવુ' તેજ ખુદાની ખરી અંદગી કરી કહેવાય. અને આ પ્રમાણે વર્તે તેજ ખરેા મુસલમાન કહેવાય એમ કુરાનનુ ફરમાન છે. અને દાદુનું વાકય પણ ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવુ છે.
પ્રશ્ન ૯૫ મું—દાદુનું વાકય શુ તે
પણ જણાવશે? ઉત્તર—દાદું એક જબરો નેતા ગણાઈ ગયા છે તેના કેટલાક વાકયે અનુભવીએ ગૃહણ કરે છે. તે એમ જણાવે છે કે—
દાદુ એક દય વિના, ખત્રીશ લક્ષણ બહાર; સરોવરમાં નીર નહિં, પછી મર ઉંચી બાંધે પાળ ૧
દયા વિના લક્ષણ, ગુણુ, ચાતુરી કે જ્ઞાન અથવા કોઇ પ્રકારની ક્રિયા વગેરે કાંઇ પણ તેમાં ફળીભૂત થતાં નથી.ભલે ઊંંચી ને મજબુત પાળતુ' તળાવ હાય પણ તેમાં પાળી ન હોય તેા તે તળાવ નકામુજ ગણાય, તેમ યા વિના સર્વ નકામુ જ જાણવું.
સર્વ ધર્મ સત્ય અને અહિંસાના બોધનેજ મેાખરે મૂકે છે અને તે ઉપદેશની સફળતા ઉપરજ પોતાના ધર્મના વિજયના આધાર માને છે. તેમાં પણ સર્વ ધર્મ દયાને પ્રધાન પદ આપે છે. તેમાં પણ વિશેષે કરીને જૈન ધર્મના મૂળપાયા દયા ઉપરનેાજ છે, અને શાસ્ત્રકાર પણ મુખ્યત્વે કરીને જ્ઞાની પુરૂષોને જ્ઞાનના સાર પણ યાજ જણાવી છે.
પ્રશ્ન ૯૬ મું—જૈન સૂત્રોમાં દયા માટે જ્ઞાનીને શું કહ્યું છે ? ઉત્તર—સાંભળે!–સુયંગડાંગજી સૂત્રના અધ્યયન પહેલે–ઉદ્દેશે ૪ થ ગાથા ૧૦ મી—તમાં કહ્યું છે કે—
एवं खु नाणिनो सारं, जंन हिंसई किंचणः अहिंसा समयं चेव, एतावत वियाणिया ॥१०॥
“ જ્ઞાની પુરૂષના જ્ઞાનના સાર એ છે કે કોઇ પણ જીવને હણવા નહિ અને જીવ દયા એજ પ્રધાન એવુ` વિવેકવત હોય તે જાણે ’” અને વેદ પણ એજ જણાવે છે કે
अहिंसा परमो धर्म, स्तथा हिंसा परमोदमः
अहिंसा परमं दानं, महिंसा परमं तपः ॥ १ ॥
અહિંસા એજ મેટો ધર્મ છે, એજ દમ છે, એજ માટુ' દાન છે અને એજ મેાટો તાપ છે. ” ( હિતશિક્ષા. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org