SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૯ एते त्वां संप्रतीक्षते, स्मरंतो वैशसं तब सपरेत मयः कूटैः, छिदंत्युत्थित मन्यवः ભાવાર્થ “હે રાજન્ ! તેં યજ્ઞમાં હજારો પશુઓને માર્યા છે, તે સઘળાં તારી વાટ જોઇ રહ્યાં છે, અને તને વારવાર સંભાળે છે સમય તું મરી જઈશ ત્યારે તેઓ તને તેવાંજ હથિયારો વડે કાપશે ” આ પ્રમાણે કહી નારદજીએ પ્રાચીન અહીં રાજને પશુએ નજરે દેખાડ્યાં, તે જોઇ એ રાજાએ ભયભિત થઇ કહ્યું કે “હુંવેથી હું તે પ્રમાણે નહિ કરૂ'. 73 (હિતશિક્ષા.) આ પ્રમાણે હિંદુ ધર્મ શાસ્ત્રના મોટામાં મોટાં પુસ્તક શ્રીમદ્ ભાગવતમાં કહેલું છે તે તેનુ ઉલ્લુ'ધ કરી યજ્ઞ નિમિતે તથા બીજી કોઇપણ પ્રકારની દેવ નિમિત્તે હિંસા કરવી એ કોઇપણ સમજી માણસને યાગ્ય નથી. આ વિષે શિવ પુરાણમાં પણ કહ્યું છે. પ્રશ્ન ૮૨ મું-શિવ પુરાણમાં શું કહ્યું છે ? તે જાણવુ' જોઇએ. ઉત્તર-સાંભળે!–ઉપરના ચાલતાં અધિકારે કહ્યું છે કે-આ ઉપરાંત શિવપુરાણ નામના ગ્રંથ શ્રીમદ્ ભાગવત તથા ભારતના તારણરૂપે છે. તેમાં યજ્ઞ અ થતી હિંસા તથા માંસ ભક્ષણ સંબધે, તેમજ હરકોઇ પ્રકારની જીવ હિંસા સંબંધે, પદેષદે નિષેધ કરેલ છે. તે ટાંકવાથી અગે વિશેષ લખાણ થવાના ભય રહે છે. ( આચારાંગ ભાષાંતર-શબ્દો વિવેક. ) સ્વામીનારાયણની શિક્ષાપત્રીમાં પણ શ્રી સહેજાન દજીએ તે વિષે સારી શિક્ષા આપી છે. પ્રશ્ન ૮૩ મુ–સહેજાનંદજીની શિક્ષાપત્રીમાં શુ કહ્યુ છે ? તે પણ જણાવશે ? ઉત્તર–સાંભળે–શ્રીમદ્ સહેજાન દજી પેાતાની ૧૯૫૫ માં છપાએલી છે તેમાં શ્લોક ૧૧ મે-કહ્યું છે કે Jain Education International कस्यापि प्राणिनो हिंसा, नैवकार्यात्र मामकैः, सूक्ष्म यूका मत्कुणा दे, रपि बुद्धया कदाचन. ११ અર્થ : તુવે તે વર્તવાની રીત કહિયે. જેઃ- અમારા જે સત્સંગી તેમણે કોઇ જીવ પ્રાણિમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તે ઝીણા એવા જા ; માંકડ; ચાંચડુ; આદિક જીવ તેમની પણ હિંસા કયારૈય ન કરવી. તેમજ શ્ર્લોક ૧૨ મે’-યજ્ઞાદિ અર્થે પણ હિંસાના નિષેધ કર્યાં છે. શિક્ષાપત્રી સંવત્ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy