________________
૪૭૫
मज्जे महु मिसंमि, नवणीयमिय चउध्थए; उव वज्र्ज्जति असंखा तव्वन्ना तत्थ जंतुणो ॥ १ ॥
અર્થ—દારૂ, મધ, માંસ ને માખણમાં તે વર્ણા અસખ્યાતા જીવ ઉપજે છે. સૂક્ષ્મ શરીરવાળા છે માટે દેખાય નહિ અને અન્ય મતના નગ પડલ ગ્ર'થમાં કહ્યુ` છે કે-મઘ મારું મધુત્તિ ચ, નવનીતે તેિ; પર્યંતે વીજ્યને, સૂક્ષ્માનંત રામય ||
અ:-મધ, માંસ ને મધુ ( મધ ) એ ત્રણેને વિષે નિત્ય કહેતાં સદાયે અને નવનીત તે માખણ છાશથી આળશુ' કર્યાં પછી એ ચારે પદાને વિષે સૂક્ષ્મમાં સૂક્ષ્મ (તરણા) જીવાની રાસી ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. અર્થાત્ જ્યાં સુધી તે પદા રહે ત્યાં સુધી તેમાં અસંખ્યાસખ્ય જીવાની ઉત્પત્તિ અને વિનાશ-ચય ઉપચય થયા કરે છે ( એમ પુરાણ સારમાં કહ્યું છે. )
અહિંયાં માંસને વિષે પણ અસ`ખ્યાસબ્ય જીવની ઉત્પત્તિ કહી છે. અનાજના જીવની સંખ્યા કરતાં માંસમાં ઉત્પન્ન થતા જીવોની સંખ્યા; ઉપર કહેલા શાઓના ન્યાયે વધી જવાથી માંસ ભક્ષણમાં વિશેષ વિશેષ પાપ રહેલુ છે. વળી માંસના ખારાક નીચમાં નીચ ગણાય છે. કનિષ્ટમાં કનિષ્ટ કહેવાય છે. સર્વ ધર્મવાળાએ માંસ ભક્ષણને નિંદેલ છે. આ ખારાક જૈન સાધુને સર્વથા નિષદ્ધ છે. અને ઉત્તમ વર્ગના મનુષ્યો પણ આવા અભક્ષાલક્ષથી વિમુખ રહે છે. આવા અાગ્ય ખારાકના અધિકારી તે નરકગામી અનાય વૃતિવાળાજ હેાય છે. આ વિષે જૈન સિદ્ધાંતાના પુષ્કળ દાખલા અપાઇ ગયા છે. તેમજ અન્ય શાસ્ત્રમાં પણ માંસ ભક્ષણના કરવા વાળાને મહા માઠાં ફળ કહ્યાં છે.
પ્રશ્ન ૭૬ મું —અન્ય શાસ્ત્રમાં માંસ ભક્ષણ વિષે શુ કહ્યુ છે ? તે જણાવશે ?
ઉત્તર-સાંભળે!-માંસ ભક્ષણના કરવાવાળાને-મહાભારતમાં કહ્યું છે यावंति पसुरोमाणि पसुगात्रेण भारतः
तावद्वर्ष सहस्त्राणि, पच्यते नरके नरः || १ ||
શ્રી કૃષ્ણોવાચ-હે ભારત ! જે માંસાહારી પશુને વધ કરે છે, તે પશુનાં શરીરમાં જેટલાં રૂવાડાં હોય તેટલા સહસ્ર વર્ષ લાગે તે પશુવધક નરકને વિષે પચે છે, એટલે પશુનાં જેટલાં રૂવાડા હોય તેટલા હજાર વ સુધી નરકના મહાદુ:ખને ભોગવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org