________________
૪૭૨
પ્રશ્ન ૭૦ સુ` માંસાહારીની ગતિ કઈ થાય ? આ વિષે શાસ્ત્ર કાંઇ જણાવે છે ?
ઉત્તર—હા, જી, સાંભળેા-શ્રી ભગવતીજી સૂત્રનું' આઠમું શતક નવમા ઉદ્દેશો-તેમાં ગૌત્તમ ગણધરે નૈયિક ( નારકીનું ) આયુ તથા તેવા કાણુ શરીર પ્રયાગબંધ-બાંધવાનુ` કાંરણ પૂછતાં શ્રી મહાવીર ભગવાને માંસાહારને ' પણ તેનાં કારણ તરીકે ખુલ્લી રીતે જણાવેલ છે, તે સંબંધમાં આ રીતે છેઃ-મૂલપાઠ
रइयाउ कम्मा सरिरप्पओग बंधेण भंते ॥ पुच्छा ॥ गोयमा, મદારમયા, મદાળિયાળુ, પંવિત્તિ વહેળ, કુળિમાદારેળ, ગેરકयाउय कम्मा सरिरप्पओग णामाए कम्मस्स उदयेणं णेरड्याउय कम्मा सरिरजाव पओग बंध. ।।
ગૌત્તમ પૂછે છે કે હે ભગવન, નરક યેાગ્ય આયુ તથા કાણુ શરીર પ્રયાગ શી રીતે બધાય ?
એના ઉત્તરમાં ભગવાન કહે છે કે હે ગૌત્તમ, મહાઆરંભ, મહાપરિગ્રહ, 'ચેન્દ્રિય જવાનો વધ, અને માંસાહાર. એ ચાર કારણેાથી જીવ નરકનું આયુષ્ય તથા કાણુ શરીર પ્રયોગ ખાંધે છે. અને તેના ઉદયથી નરકમાં જાય છે.
અહિંયાં ભગવતીજીમાં ચેકબુ` કહ્યું છે કે માંસના આહાર કરનાર મરી નરકમાં જાય છે. તેમજ ઠાણાંગ સૂત્ર પણ એજ જણાવે છે.
પ્રશ્ન ૭૧ મુ—ઠાણાંગ સૂત્રમાં માંસાહાર વિષે શું કહ્યું છે ? તે પણ જણાવશે ?
ઉત્તર---સાંભળેા-ઠાણાંગ સૂત્ર-હાણે ચેાથે-માંસ ભક્ષીને નસ્ક ફળ છે તે સૂત્રપાઠ~~~
કહ્યુ`
'चउहि ठाणेहिं जीवा जेरहयत्ताए कम्मं पकरेति तंजहा महारंभयाय, महापरिग्राहयाए पंचिदिय वहेणं कुणिमाहारेणं' इति . || कुणिम शब्दस्तु मांसार्थ: प्रसिद्ध एव ॥
ચાર સ્થાનકે જીવ નરકને વિષે ઉપજવાનુ` કમ ઉપજે છે. તે કહે છે. મહા આર’ભ કરવા થકી, મહા પરિગ્રહ થકી, 'ચે દ્રિય છવના વધ કરવાથી, અને માંસ ભથ્થુ કરવાથી, એ ચાર કારણે જવ નરકમાં જવાનું કર્યું ઉપરાજે તેમાં માંસાહાર કહેલ છે. તેમજ ઉવવાઇ સૂત્ર પણ એજ જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org