________________
૪૭૧
અહિંયાં આય ક ને માટે માંસાદિકના ત્યાગ ગર્ભિતપણે જણાવ્યે છે. જ્યાંસુધી માંસાહારમાં વૃદ્ધિપણું હાય—જેને માંસાહારની ટેવ પડેલી હાય છે તેના કાઠામાં દયાના વાસ થઇ શકતા નથી તેમજ ત્યાસુધી સમકિતની પ્રાપ્તિ પણ થાતી નથી તેપછી ધનુ' તે પ્રતિપાલન કરી શકેજ કયાંથી ? માંસાહારીને બધા ગુણેાની નાસ્તિ છે.
પ્રશ્ન ૬૮ મું—સમકિતી જીવ માંસાહારી ન હાય ઍવે કોઇ દાખલે છે?
ઉત્તર——હા, જી, સાંભળેા “જૈન ગ્રંથ રત્નાકર”રત્ન ૩ રા-સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા અથ ધર્માનુપ્રેક્ષા-પાને ૧૧૬ મેં કહ્યુ છે કેसम्यग्दर्शन शुद्धः, रहितः मद्यादि स्थूल दोषै
સમ્યક્દર્શન હૈ શુદ્ધ જાકે ઐસા મઘમાંસાદિ સ્થૂલ દોષ રહિત હતે હું. એટલે સમિદિષ્ટ જીવ હાય તે દ્વિરા માં િમોટા મોટા દોષોથી રહિત હાય. એટલે મદિરા માંસ ખાય નિહ, પરદારા ગમન કરે નહિ, અર્થાત્ સાત વ્યસન માંહેલું કોઈ વ્યસન સેવે નહિ. દુનિયામાં નિંદાય તેવુ કાર્ય સમકિતી કરે નહિ. માંસાહારથી થતી નુકસાની તેનું સ્વરૂપ જાણનારા સમષ્ટિ જીવા તેનુ સેવન કર્દિ કરે નહિ. તે પછી સાધુને માટે સવાલ ઉòજ શાના ? સાધુને તે જ્યાં મંદિરમાંસ વપરાતે હેાય તેવે રસ્તે પણ જવાની ભગવંતની આજ્ઞા નથી.
પ્રશ્ન ૬૯ મુ—માંસાહારથી શું નુકસાન થાય છે તે જણાવશે ?
ઉત્તર—સાંભળે હિતશિક્ષા' પૃષ્ટ ૪૭ મે -લખ્યું છે કે-માંસ ખારાકથી જે ભયંકર બગાડ થાય છે. તે ધ્યાનમાં લેવા જોગ છે. ડો, ટી, એલ, નીકોલ્સ, એમ્. ડી. કહે છે કે “માસ ખોરાક કૃત્રિમ જુસ્સા ઉત્પન્ન કરે છે, એ કૃત્રિમ જુસ્સાના પરિણામે માણસ વિષય લુબ્ધ અને છે—એથી થાક ઉત્પન્ન થાય છે. થાક દૂર કરવા જીસ્સાની જરૂર પડે છે. અને જુસ્સા માટે તે માણસ પાછે માંસ ખાય છે, અને પરિણામે ગેાળ કુંડાળામાં ફર્યાંજ કરે છે, અને વિનાશનુ કામ ચાલ્યાં કરે છે.” આ પ્રમાણે માણસને તામસી વૃત્તિના બનાવનાર એ (માંસ) ખારાક મનુષ્યનું મનુષ્યપણું છીનવી લે છે અને નિર્દયતાને શ્રીજી કુદરત જેવી બનાવી દે છે.
એથી વધારે—માંસ ખારાક (૧) ઘણાં દરદ ઉત્પન્ન કરે છે, (૨) માણસને તામસી વૃત્તિના બનાવી નીતિ ભ્રષ્ટ કરે છે, (૩) અને શાસ્ત્રના ન્યાયે ગતિના પણ બિગાડ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org