________________
૪૬૫
પાને ૨૫૩ મેં–ગુજરાતીમેં–બિલે-બિલું–હિંદીમે-બેલ બંગાલમેં બેલ કહેલ છે.
પાને ૩૨૦ મેં–ગુજરાતી ગરણ-હિંદીમેં-સફેદ કોયલ, નીલી કેયલ-મરાઠીમે-ગેકણ–તેના વિવરણમાં–પાને ૩૧ માં કહ્યું છે કે કેયલ સફેદ ઔર નીલે કે ભેદસે દે પ્રકારકી હૈ. યહ બેત, બાગ ઓર ઉપવને હતી હું પતે છે. ગુલાબકી સમાન હેતે હૈ ઈસપર ફળી લંબી આતી હૈ.
પાને ૩૨૨ મેંઈદ્રાણી, શકાણી–એ નામની વનસ્પતિની ઔષધી છે.
પાને ૩૩૩ મેં–ગુજરાતી-કઉ, ભેરવની શીંગના બે સંસ્કૃતમેં કપિ કચ્છ, આત્મ ગુપ્તા, મર્કટી, સૂકા, ગાત્ર ભંગા, વાનરી, લાંગલી, બદરી, ગુરૂ, વરાહિકા, વનશ્કરી ઇત્યાદિ નામ છે.
પાને ૩૩૫ મેં–મેંમાં રેહિણી–એ વનસ્પતિનું નામ છે.
પાન ૩૬પ મેં–મેં-ગુજરાતી- કાંસડે-મરાઠીમેં–કસઈ કહેલ છે. - પાને ૩૭૬ મેં-શતાવરીનાં નામ-મહાશીતા, બહુશ્રુતા, નારાયણી, મહાપુરૂષ દંતા, શતપદી, વૈષ્ણવી, વાસુદેવ પ્રિયકરી, મહોદરી, ફણજિહવા, બહુપુત્રીકા. (એટલા શતાવરી વનસ્પતિનાં નામ છે.)
પાને ૪૦૬ મેં–ગુજરાતીમે-એખ-સંસ્કૃતમેં-કોકિલાલ-તે માપણ લાલ કિલાક્ષ અને કવેત કકિલાક્ષ-એખરાને કહેલ છે.
પાન ૪૧૬ મેં–પ્રસારણ વેલ્યને (નારી) કહેલ છે.
પાને ૪૧૭ મેં–સંસ્કૃતમેં-સારવા-ગુજરાતીમેકપરી, કાળી વેલ્યતેનું નામ જિહવો કહેલ છે.
પાને ૪૨૬ મેં–શિવલિંગી, ઈશ્વરી, સ્વયંભૂ, દેવી, ચંડા, શિવલી એ એક જાતની વેલીનું નામ છે.
પાને ૪ર૭ મેં–દેવી, ગોકર્ણ, મરાઠીમેં-મરવેલ, કહેલ છે.
પાને ૪૨૯ મેં–ગુજરાતીમેં પીલુડી-સંસ્કૃતમેં કાકમાચી-તેનાં નામ વાયસી, કાકા, વાયસા હવા, કોકમાતા, સુંદરી, કાકિની. એ વનસ્પતિની જાત છે.
પાને ૪૩. મેં–ગુજરાતી-અઘેડી-સંસ્કૃતમેં-કાજઘા, કાકનાસિકા, કાકા, કાકાસા, કાકકળા, દાસી, નદીકાન્તા, કાકી,
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org