________________
४६४ પાને ૪૦ –શેલારસને-કપિનામા, કપિલૈલ, કપિશ, સિદ્ધ, કપિ, કપિજ, કપિ ચંચલ કહેલ છે. (કપિને અર્થ વાંદરે પણ થાય છે.)
પાને ૪ર મે—લવીંગને દેવકુસુમ કહેલ છે.
પાને ૪૮ મે–એલચીને મહિલા, કન્યાકુમારી, કુમારિકા પૃથ્વી કાન્તા, ગર્ભસંભવા, બાળા, બળવતી, ગન્ધાળી ગર્ભ ઓર મહેલા (આટલાં નામ એલચીન કહેલ છે.)
પાને ૫૧ મે–ચણકબાવાને કેલ કહેલ છે. (અને કેલ ઘુસને પણ કહે છે.)
પાને પ૩ મે–નાગકેસરને-નાગ કહેલ છે.
પને ૨૭ મે—ગુજરાતી ભાષામાં-ગે ચંદન-હીંદી ભાષામેગેલેચન (એ ગાયના મસ્તકનું પિત છે.) ઔષધી છે, એમ કહ્યું છે.
પાને ૮૫ મે–ગુજરાતી ભાષામેં-મરમાંસી એ એક ઔષધિ છે.
પાને ૧૦૦ મેગુજરાતી ભાષામાં-આંબળા-તામિલ ભાષા–અંડા કહેલ છે.
પાને ૧૧૭ મે–ચવકને કેળ કહેલ છે.
પાને ૧૧૮ મે–ગુજરાતી ભાષા-ગજપીપર-અને મરાઠી ભાષામાં મેરેલી કહેલ છે.
પાને ૧૧૯ મે–સર્પદંડા, સગી, પાર્વતી, લંબદંતા, જીવનેત્રા એ ઔષધીનાં નામ છે.
પાને ૧૨૧ મે-ગુજરાતીમે-ચિત્રો, સંસ્કૃતમે–ચિત્રક, રક્તચિત્રકહિંદી ભાષામેં ચીતા લાલચતા-બંગ ભાષામેં–ચિતા એ એક જાતની વનસ્પતિની ઔષધી કહી છે. તેજ પાને ચિતા નામની વનસ્પતિનેમાર્જર-કહેલ છે.
પાને ૧૨૩ મે-ગુજરાતી-શૂવાદાણા-ફારસી ભાષામે શુત કહેલ છે. પાને ૧૮૭ મે– માલકાંગણીને બ્રાહ્મી-કહેલ છે. પાને ૧૮૯ મે-ગુજરાતી –દારૂડી-હિંદીમે-સત્યાનાસ-કહેલ છે.
પાને ૨૨૪ મે ગુજરાતીમેં–અફીણ-સંસ્કૃતમે અહિરેન, નાગન, ભુજંગફેન-ઈગ્રેજીમેં ઓપિયમ્ કહેલ છે.
પાને ૨૪૭ મે–ગુજરાતી નાગરવેલ-પાન-મરાઠીમે-નાગવેલ-- અરબી ભાષામેં-કાન કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org