SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) છંમરિ–કોથમીર-કુંવ્યું તે હાલતા ચાલતા ઝીણાં જ હોય છે. (૪) પરિઝ-પિંપલીય વનસ્પતિ પિપિલિકા કિડીને પણ કહે છે. (૫) વિરી-બલ્લી-વનસ્પતિ-બિલાડીને પણ બલ્લી કહે છે. (૬) જીવન-વનપતિ છે ને એરાવણ ઇંદ્રના હાથીનું નામ છે. (૭) જય મળ-વનસ્પતિ છે-ગજ નામ હાથીનું છે. ગુલ્મની જાતિમાં–(૧) વંધુ જીવ-વનસ્પતિનું નામ-અને વરસાદમાં રાતા મલે હાલતા ચાલતા ત્રસ જાતિમાં પણ થાય છે. વેલડીની જાતિમાં વનસ્પતિનાં નામ નીચે પ્રમાણે છે – (૧) વાણીયા-વાગલિકા-વાડવાંગુલિકા ઝાડમાં અધર લટકી રહે છે તે પક્ષીની જાતનું નામ છે. અહીં વનસ્પતિની જાત કહી. (૨) સ્ત્રી-વનસ્પતિ બિલ્લી-બલાડીનું નામ છે. (૩) વિર વનસ્પતિ-બિરાલી-શબ્દ બીલાડી પણ થાય. (૪) નવા-ગોપાળી, વનસ્પતિ-અને ગોવાલણીનું નામ પણ થાય. (૫) શદિ-વનસ્પતિ-અને કાગડીનું નામ પણ થાય. ત્રણ જાતની વનસ્પતિમાં (૧) ગગુણ-અર્જુન-વનસ્પતિનું નામ છે અને અર્જુન એ પાંડુ પુત્ર-પાંડવનું નામ છે. હરી જાતની વનસ્પતિના અધિકારે નીચે પ્રમાણે નામ છે – (1) મન્નાર-માંજર-એ નામની વનસ્પતિ છે અને માંજર શબ્દ બીલાડી પણ થાય છે. (૨) પંડી મંડૂકી નામની વનસ્પતિ છે અને મંડુકી-દેડકીનું નામ પણ છે. (ઉપાસક દશાંગ સૂત્રમાં-આણંદજી શ્રાવકે વ્રત આદરતા મંકીનું શાક ખાવાને આગાર રાખે છે. તે તે નામની વનસ્પતિનું શાક શ્રાવક ખાય, પણ દેડકીનું શાક ખાય જ નહિ એમ નિશ્ચય જાણવું.) (૩) મન-એ નામની વનસ્પતિ છે. અને અજજ શબ્દ અજા બોકડો-ઘેટો પણ થાય છે હવે સાધારણ વનસ્પતિમાં (૧) ગon અવર્ણી. [૨? હિંદી સિંહકણ - આ બન્ને કંદમૂળની જાતિ-સાધારણ વનસ્પતિનાં નામ છે. અસ્વના કે સિંહના કાન નથી પણ તે નામની વનસ્પતિ કહી છે. [૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy