________________
૪૫૯
પણ એજ જણાવ્યુ છે કે-કપાત શબ્દ ભુરા કમુતરના વરણે એટલે ધૂંસર વણે કુષ્માંડ ફળ-ભુરૂ કોહવુ' કહ્યુ છે. કહેવત પ્રમાણે-ખર કષી ભાષા બદલે, તરૂવર બદલે શાખા; કોઇ દેશમાં કોઇ વસ્તુને કેવા રૂપમાં ખેલાવે ને કોઇ દેશમાં તેની તે વસ્તુને બીજા શબ્દમાં ખેલાવે; માટે નામ ઉપર આધાર નહિ રાખતાં વસ્તુ ઉપર વિચાર કરવા જોઇએ.
કેટલાક કપાત ત્રણે બીજોરાને કહે છે, અને કેટલાક કપાત વગે કહલાને કહે છે પણ એટલું તે ચેકસ છે કે ભગવ'તના અર્થે કરેલા પાક તા લેવા નિષદ્ધ છે. હવે માંજાર કુકકુડ માંસને માટે તે પાક લેવાના નિષેદ્ધ નથી. ભગવતે તે પાક લેવાની આજ્ઞા આપી છે અને તે પાક ભગવતે આાં પણ છે; પરંતુ આ બે શબ્દને માટે ઉપરના તમામના અભિ– પ્રાયથી કાંઇક બીજું જ સ્વરૂપ જોવામાં આવે છે.
પ્રશ્ન ૬૧ મુ—માંજાર કડએ કુકકુડ માંસના રેવતી ગાથા પત્નીએ જે પાક કરેલા તે પાક ભગવ'તને કલ્પતા કહ્યો તે સંબધે પૂર્વે કરેલા નોખા નોખા અ, નાખા નાખા અભિપ્રાય જે કહેવામાં આવ્યા છે તેથી જાદો અર્થ કાંઇ થાય ખરો ? તે તે પણ જણાવશે ?
ઉત્તર--માંજાર કડએ-માંજાર નામ ખીલ્લી-ખીલ્લી નામની વનસ્પતિના ફળ-ખીલ્લીના ફળમાં રહેલા ગર્ભને ખીલ્લીના ગર્ભ કહેવામાં આવે છે, ને તે ઉદરની ઔષધીમાં વપરાય છે તે, અને કુકકુડ એટલે કુકકુડવેલ વનસ્પતિની જાતિમાં કહેલ છે તેના ફળનો ગર્ભ તે પણ ઉદરના રોગપર ઔષધીમાં વપરાય છે, એટલે ખીલ્લીના ને કુકકુડવેલના ફળના ગર્ભના કડએ નાન કરેલો પાક તે રેવતીએ પ્રથમ ઘેાડા માટે કરેલે (એ વૃદ્ધ વાકય છે) તે પાક મારે કલ્પે એમ ભગવંતે કહ્યું.
ન
વૃદ્ધો પૂર્વાપા કહેતા આવ્યા છે કે-ભગવતે સિંહાં અણગારને કહ્યું કે-મારા અર્થે કરેલા પાક જે દો કપાત ફળના તે ન લઇશ. ખીલ્લી અને કુકકુડવેલના ફળનો ગર્ભ (મ'સ) ના પાક જે તેના ઘોડા માટે કરલા છે; તે લાવજે. સિંહા અણગારે તે પાક માગતા રેવતીએ કહ્યું કે, મહારાજ તે પાક થઈ રહ્યો છે. ત્યારે સિંહા અણગારને ભગવતે ધરાવ્યા પ્રમાણે કહ્યું કે—તે પાક ઘડાના પડખે ચાયા છે તે ભગવતને ક૨ે છે, માટે તે વેરાવે. રેવતીને આશ્ચય થયા કે એક તે ભગવ'તના અર્થે કરેલા પાકનુ રહસ્ય હુંજ જાણું છું, બીજું ઘડામાં રહેલા પાક હું જાણતી નથી, આ બન્ને વાત તમે શાથી જાણી ? તમે જ્ઞાન વડે જાણી કે તપના પ્રભાવે કોઇ દેવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org