________________
૪૫૬
કાંઈ જૈન શાસ્ત્રથી યા અન્ય શાસ્ત્રથી એ ખુલાસો થવે જોઈએ કે-વાચક વર્ગને તરતજ શંકાનું સમાધાન થઈ જાય. માટે કૃપા કરી–મારી અરજ ધ્યાનમાં લઈ ઉપરની શંકાનું સમાધાન કરવા સસ્તી લેશે.
ઉત્તર–હે ભાઈ ! આ પ્રશ્ન ઘણે ગંભીર છે. શ્રદ્ધાવાનને તો એવી શંકા કદિ થાય નહિ કે મારા ભગવાન કુકડાના માંસને પાક ખાય; પરંતુ શબ્દ છળને લઈને સૂત્રમાં કઈ કઈ એવા શબ્દો રહેલા જોવામાં આવે કે સૂત્રના રહસ્યને નહિ જાણનારા અજ્ઞાત જનેને શંકા ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે; પરંતુ વાચક વર્ગને એક બાજુ જોવાનું નથી તેને હેતુ કારણ વસ્તુને સ્વભાવ તમામ વિચારવાનું છે. જેમ આચારાંગ સૂત્રના મૂળ પાઠમાં
કિર્થ મંa મ-(૩૦)મી કલમને મૂળ પાઠ અર્થ સૂત્રના ન્યાયથી વનસ્પતિને જ લાગુ થયેલ છે તેમજ આ શબ્દને માટે પણ તેજ રીતે સમજી લેવાનું છે. જે શબ્દ તદાકાળે વનસ્પતિના સ્વરૂપમાં વપરાતે હતો તે શબ્દ આ કાળે પંચંદ્રિયના શબ્દમાં વપરાતે જાણીને શંકા ઉત્પન્ન થાય પણ જૈન ધર્મના સાધુ માંસભક્ષી નથી એ સંબંધે પ્રથમ ચોકખો ખુલાસો થઈ ગયો છે. તે પછી ખુદ અરિહંત ભગવંત પતે તે અયોગ્ય વસ્તુને પાક જમેજ કેમ? કદિ ન જમે.
પ્રશ્ન પ૬ મું–આ વિષે મૂળ પાઠમાં શી રીતે કહ્યું છે?
ઉત્તર–સાંભળે-ભગવતીજી સતક ૧૫ મુંઆ મૂળ પાઠ–આ રીતે છે. શ્રી ભગવત મહાવીર કહે છે કે
तं गच्छहणं तुमं सीहा ! मिढिय गामं णयरं रेवतीए गाहावइणीए गिहे तत्थणं रेवतीए गाहावईए मम अटाए दुवे कवीय सरोरा उवक्खडिया तहिणो अटो भित्थ ॥ से अण्णे पारियासि मज्जार कडए कुकुड मंसए तमाहराहि, तेणं अट्ठो ॥ १४९ ॥
શ્રી ભગવંત કહે–અ સીહા ! તું મિંઢિય ગ્રામ નગરમેં રેવતી ગાથા પતિની કે ગૃહ જા, વહાં પર રેવતી ગાથા પતિનીને દો કપત શરીર મેરે લિયે બનાયે હૈ, ઇસકા યહાં મતલબ નહિ હૈ અર્થાત્ વહ મત લાના પરંતુ જે અન્ય કે લિયે માર (વાયુ વિશેષ) ક ઉપશમાને કે લિયે કુકકુડ માંસ બનાયા હૈ ઉસે લાના+૧૪૯,
આ પ્રમાણે લાલાજી તરફથી છપાયેલ ભગવતીજીમાં લખેલ છે. અને + ચાકડીની કુટનોટ આગળપર લખવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org