________________
૨૩
પ્રશ્ન ૬૦ મુ—મુકિત માના પ્રવાહ નિર'તર ચાલતા રહે, અને સંસાર ખાલી થાય નિહ. આ વાક્ય પરસ્પર વિરૂદ્ધ કેમ ન પડે ?
ઉત્તર- —આ વિષે પૂર્વાના ૪ થા ભાગમાં ૩૧ મા પ્રશ્નમાં ઘણુ ખુલાસા કરવામાં આવ્યા છે. તે પણ વિશેષ ખુલાસાને માટે સાંભળે. અન'ત જ્ઞાની ભગવંતે જે ભાવ જાણ્યા તેજ પ્રકાશ્યા. ભગવંતનું એ વચન અસત્ય નથી, પણ અલ્પ બુદ્ધિવાળા જીવાના ચિત્તમાં તેના વિચારમાં તે વાત એસે નહિ. એ સ્વાભાવિક છે. એ ઉપર અલૌકિક દૃષ્ટાંત છે, તે સાંભળતાંજ શ્રેાતાનાનુ` મન સ્થિર થાય તેમ છે. નદીઓનાં હદ [મૂળ]માંથી [દ્રહમાંથી] નદી પ્રવાહ નીકળીને સદાકાળ સમુદ્ર ભણી વહે છે, તાપણ હદો [હા] ખાલી થતાં નથી. નદી પ્રવાહ બ ંધ થતા નથી, અને સમુદ્ર કદી પૂર્ણ થતા નથી. તેવીજ રીતે સંસારમાંથી નીકળીને ભવ્ય જીવા મુક્તિમાં જાય છે, તાપણ સંસાર ખાત્રી થતા નથી, ભવ્ય જીવો છૂટતાં નથી, અને મુકિત ભરાતી નથી. આ દૃષ્ટાંત અને દાષ્ટાન્તિકનુ સામ્ય-સરખાપણું સમ્યક્ પ્રકારે અવલેાકન કરનારની અદ્બનમાંજ પ્રતીતિ થશે, અન્યત્ર નહિ.
બીજી' પણ એક લાગુ પડતું દૃષ્ટાંત પ્રમાણના જાણકારોએ એ સાંભળવા યોગ્ય છે. કેઇ બુદ્ધિશાળી જન્મથી માંડીને મરણ પંત ત્રણ લેકના સર્વશાસ્ત્રોનું હિંદુઓના ષડ્ [૭] દર્શન અને યવન સાસ્ત્રોનુ, આત્મ શક્તિથી 'પઠન કરતો અસ`ખ્ય આયુષ્ય નિવદ્ધન કરે, તોપણ તેના અશ્રાન્ત પાઠથી તેનુ [હૃદય] કઢી શાસ્રાક્ષરેથી પૂર્ણ થાય નહિ. શાસ્ત્રાક્ષ ખૂટે નહિ અને શાસ્ત્રો ખાલી થાય નહિ. તેવીજ રીતે સ ંસારમાંથી ગમે તેટલા ભવ્યે મુક્તિમાં જાય તાણુ મુક્તિ પૂરાય નહિ, ભબ્યો ખૂટે નહિં અને સંસાર ખાલી થાય નહિ. અર્થાત્ મુકિત માર્ગ અંતરાય વિના વહેતા રહેશે. આ દૃષ્ટાંત અને દ્રાર્ષ્યાન્તિકની ભાવના વિજ્ઞા [જાણકાર એ સ્વચિત્તમાં ચિન્તવી લેવી અને એવા અનેક દૃષ્ટાંતા યેજવાં. [જૈનતત્ત્વસાર,
પ્રશ્ન ૬૧ મું -સિદ્ધ પરમાત્માને ત્યાં કરવાનું શું ?
ઉત્તર-કેવળજ્ઞાન દનના ઉપયોગની રમણતામાં-આનંદમાં રહેવા શીવાય બીજું કાંઇ કરવાનુ નથી. શ્રી પન્નવણાજી સૂત્રનાં બાપદમાંની ૧૨ મી ગાથામાં કહ્યું છે કે:--
केवलणाणु वउत्ता, जाणंति सव्वभाव गुणभाव:
पासंति सओ खल, केवल दिट्ठो हिताहि ||१२||
અર્થ —સિદ્ધના જીવ, કેવળજ્ઞાનના ઉપયેગવડે સર્વ દ્રવ્ય પ્રદાર્થાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે, તેમજ કેવળ દનડે સર્વ ભાવને દેખી રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org