________________
૪૫૩
પ્રશ્ન પ૩ મુ’—અહિયાં એક સવાલ ઉઠે છે કે જ્યારે ફળના ધાયેલાં પાણીમાં ઠળિયા હાથાથી તે પાળી કલ્પે નહિ તેમજ ગાળીને ઠળિયા પ્રમુખ કાઢી નાખીને પાણી વેરાવે તે તે પણ સાધુને કલ્પે નહિ. તા ૬૩૦ મી કલમનો અર્થ વનસ્પતિના દળના ગીરના કેગના ઠરાવીએ તે સાધુ એમ કેમ કહે કે મને ઠળિયા કાઢી નાખી આપો. સાધુના કહેવાથી અગર સાધુની નજરે કોઇ ઠળિયાવાળી ચીજમાંથી ઠળિયા પ્રમુખ કાઢીને વારાવે તે ખપે કે કેમ ?
ઉત્તર—અહિયાં તે એટલુ'જ સમજવુ' બસ છે કે કોઇ પણ ઠળિયા આજ વગેરે સચેત વસ્તુને સ ંગે ગમે તે ચીજ હોય તે સાધુને લેવી કલ્પે નહિ. માંસાદિકને તા સથા નિષેધજ છે માટે ૬૩૦ મી કલમને જ્યાં પ્રશ્ન ઉડયા છે, ત્યાં તેના ઉત્તરમાં અમેએ ચેકખું જણાવ્યુ છે કે-શાક, અથાણું કે મુર કોઇ દળવાળી–ગર્ભાવાળી ચીજનું નિસ્પન્ન થયેલુ હોય તે પણ વનસ્પતિની જાતિનું હોય તેમાં કી અફ઼્રિય શબ્દે ઠળિયા પ્રમુખ હાય પણ તે વસ્તુ અચેત–સાધુને આપે તેવું લેવા ચગ્ય હોય પણ ફળિયા પ્રમુખ પરિઠવવાની ઉપાધી વધવાના સખમે અથાણુ પ્રમુખ વેરાવનાર દાતારને સાધુ ચોકખા શબ્દમાં કહે કે હે ભાઈ ! હે વ્હેન ! જો તમારે તે વસ્તુ વારાવવા ઇચ્છા હોય તે તેમાંથી ગેાટલાં, છેડીયા, ફળિયા કે કાંટા વગેરે કાઢીને અને પુદ્ગલ વારાવા એવા ચાકખા પાડે છે ( એજ મુનિની ભાષા સુમતિ. )
દુનિયાની લાવણીમાં કદી અયોગ્ય શબ્દ હેાય તે તે શબ્દ સાધુ નહિ વાપરતા યોગ્યતાવાળા શુદ્ધ ને સરલ શબ્દ વાપરે. દાખલા તરીકે કાઠિયાવાડમાં એક જાતની વનસ્પતિનુ શાક થાય છે તેનું નામ એવું વિચિત્ર છે કે જો નીચ વરણમાં મ્લેચ્છ જાતિમાં તે નામનું શાક સાંભળ્યુ હોય તા ઉત્તમ જ્ઞાતિ તે તે નામના તિરસ્કારજ કરે; પરંતુ જ્યારે શ્રાવકનાજ ઘરે તે નામનું શાક સાધુને વારાવવા આમંત્રણ કરે અને સાધુ વારે પણ ખરા, પણ ઉપયાગવ ́ત સાધુ હોય તો એમ કહે નહિ કે-એટલે તેનુ નામ લઇ માગે નહિ, એવું શાક કર્યું ? તે સાંભળે-નેાળકાળનું શાક. જો આના લાક પ્રસિદ્ધ અર્થ કરીએ તેા ‘નાળ ’ એટલે નાળીયેા અને કાળ ’ એટલે 'સ (ઉંદરની જાતિમાં નેળિયા જેવડી ઘુસ થાય છે. ) એ બન્ને પચે દ્રિની જાતિ છે; તેનું શાક સાધુને બીલકુલ ખપે નહિ—પર'તુ તે બન્ને નામની નેાળકોળ એ નામની વનસ્પતિનુ શાક કાયિાવાડમાં વપરાય છે ને સાધુ પણ ખાય છે. ન્યાયે ૬૩૦ મી કલમમાં વપરાયેલા શબ્દનું સમજી લેવું.
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org