________________
૪૫ર
से भिक्खू वा (२) जाव पविहे समाणे सेज्जं पुण पाणग जातं जाणेज्जा तंजहा; अंब पाणगंवा अंबाड पाणगं वा, कविट्ठ पाणगं वा, मातुलिंग पाणगं वा,मुद्दिया पाणगंवा, दाडिम पाणगं वा, खज्जूर पाणगंवा णालिएर पाणगं वा, करीर पाणगंवा, कोल पाणगंवा, आमलग पाणगंवा, चिंचा पाणगंवा, अण्णतरं वा तहप्पगारं पाणगं जातं स अट्ठियं सकणुयं सबीयगं अस्ज ए भिक्खुपडियाए छब्वेण वा,दूसेण वा वालगेण वा,आवीलियाण पीलियाण आहटुटु दलएज्जा, तहप्पगारं पाणग जातं अफासुयं लाभे संते णो पडिगाहेज्जा । ५९९
આંબાના ધાવણનું પાણી તે આંબાનું પાણી, અંબાડગ તે બહેડાના વણનું પાણી, કેઠના વણનું પાણી, બીરાના વણનું પાણી, દ્રાક્ષનું પાણી, દાડમનું પાણી, ખજારનું પાણી, નાળિયેરનું પાણી, કેળાનું પાણી, બેરનું પાણી, આંમળાનું પાણી, આંબલીનું પાણી, તથા એવીજ જાતનું બીજું હરક પાણી, અઠિયં-કુલિયા-ઠળિયા સહિત, છાલ કે બીજ સહિત હવાથી ગૃહસ્થ સાધુને માટે વાંસની છાબડી કે કપડાં તથા વાળાથી બનેલું વાસણ (ચારણ) કે સુઘરીને ઘરે તેમાં ગળીને કુલિયા બીજાદિક ટાળીને મુનિને આપવા માંડે તે મુનિએ તેવું પણ અપ્રાસુક જાણીને ન લેવું.
ફળાદિક દેવાંથી પાણી તે અચેત છે, સાધુને કપે તેવું છે, પણ ઠળિયા કે બીજ વગેરે તેમાં હોવાથી તે અકાલ્પનિક છે, માટે તે પાણી ના કપે. અહિંયાં અહિંય શબ્દ ઠળિયાજ ઠરે. ઉપર કહેલા ૧૨ પ્રકારનાં ફળમાં ઠળિયા કે બીજજ હોય તેમાં હાડકાં ન હોય, ફળ તા–ફળના વણનાં પાણીમાં દિશં શબ્દ ઠળિયા જાણવા એ પ્રથમ દાખલે.
(૨) બીજો દાખલે—દશ વૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનના પહેલા ઉદેશાને--વદ ગરિ પુના ઘણા ઠળિયાવાળા ફળ કહ્યાં છે.
(૩) ત્રીજો દાખલ–શ્રી પન્નવણાજીના પેલા પદમાં વૃક્ષના અધિકાર एगहिआय, बहु बीयगाय. ।। से कितं एगठिया ? एगठिया अणेग विहा , તે. વિ વ ગંડુ વગેરે.
અહિયાં એક ઠળિયાવાળા અને બહુ બીજવાળાં અનેક વૃક્ષ કહ્યાં અને એક ઠળિયાવાળા વૃક્ષ લીંબડ, આંબો, જાંબુ વગેરે ઘણાં કહ્યાં છે.
ઉપરના ૩ ત્રણ દાખલે વનસ્પતિની જાતિમાં અયિં શબ્દને અર્થ ઠળિયા ત્રણ સૂત્રની સાખે કહી બતાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org