SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ કપ (૬) ઠાણુગઠાણે ૪થે-ઉ. ૨ જે–રારિ મા ૧૦ સંસે છે, દિ અને સામે તિરિયા મે-તેમાં હાડકાનાથંભ સમાન માને કહ્યું. (૭) ઠાણાગઠાણે ૧૦ મે–તા િાિ ગરબા - ", ", fry ઈત્યાદિ. દશ પ્રકારે ઔદારિકની અસઝાય કહી છે તે એ કે-હાડકાં ૧, માંસ ૨ લેહી ૩, અશુચિ (મળમૂત્ર) ૪, મશાણભૂમિ પ, ચંદ્ર ગ્રહણ ૬, સૂર્ય ગ્રહણ ૭, ઉલ્કાપાત ૮, રાજ વિગ્રહ ૯, અને ઉપાશ્રયના અંદર પડેલું મૃતકલેવર ૧૦. આ દશ બેલમાં પહેલે બેલ અહિ શબ્દ હાડકા કહે છે. (૮) પ્રશ્ન વ્યાકરણના પહેલા અધ્યયનમાં-આશ્રદ્વારમાં વિવિધ કારણે હિંસા કરે છે તેમાં આદિ કિંગ હડી-હાડ ને હાડની મજા અર્થ હિંસા કરનારા કહેલ છે. (૯) તથા તેજ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના પહેલા અધ્યયન-નારકીને– દિ પદાહ દ રોજ વાળા, હાડકા, સ્નાયુ, નખ, રેમ રહિત કહેલ છે. (૧૦) શ્રી આચારાંગ સૂત્રના ભાષાન્તરમાં દશમા અધ્યયનમાં (બીજા સુતસ્કંધના પહેલા અધ્યયનમાં) પિંડેષણ અધ્યયને શરૂઆતમાં-કલમ (૫૨૪ મી) તેમાં કહ્યું છે કે-સાધુને કદિ કઈ જીવજંતુવાળ આહાર મળે ને તે શુદ્ધ ન થાય તેવું હોય તે પરિકવવાના પાંચ સ્થાનક કહ્યાં છે તેમાં બીજું સ્થાનક ગ િ િસિવા, હાડકાની શસિ-હાડકાના ઢગલામાં પરિઠવે કહેલ છે. એ દશ દાબેલે સૂત્રની સાક્ષીએ-સૂત્રના મૂળ પાઠ અર્ફેિ શબ્દ હાડકા કો. પ્રશ્ન પર મું–અ િશબ્દ હાડકા કહ્યા; એટલે અડિને અર્થ જેમ હાડકા બતાવ્યા તેમ અડિયને અર્થ ઠળિયા થાય છે, એ દાખલ કઈ સૂત્ર પાઠથી જણ તેમ છે? જે અહિયંને અર્થ ઠળિયા સૂવ પાડથી સાબીત થાય તે (૩૦)મી કલમની શંકા દૂર થાય. ઉત્તર–સાંભળ-ફળાદિકના ધાવણમાં “અડ્ડિય’ શબ્દ ઠળિયા હોય તે તે પાણી સાધુને લેવું કલ્પ નહિ. તે સૂત્ર પાઠ– શ્રી આચારાંગ સૂત્રના પિંડેણ અધ્યયનના આઠમા ઉદેશે કલમ (૫૯૯ મી) તેમાં કહ્યું છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy