________________
૪૫૦
शक्ति ग्रहो व्याकरणोपमान कोशातवाक्याद् व्यवहारतच. વ્યાકરણથી, ઉપમાનથી, કેષથી, આપ્ત વાકયથી અને વ્યવ
અર્થ
હારથી અર્થ મનાય છે માટે વર્તમાનકાળના જૈન વૃદ્ધ વ્યવહારીએ જે અર્થ કહે તે માન્ય રાખવા, એ ભવ્ય જીવનું કવ્ય છે. મત્સ્ય માંસને બાહ્ય પરિભાગને અર્થે પણ પર'પરાથી નિષેધ ચાલ્યા આવે છે, માટે પર – પરા અને વૃદ્ધ વાકયાને માન આપી અથ ગ્રહણ કરવા એ આસ્તિક પુરૂષોનું કર્તવ્ય છે. એક શબ્દના અનેક અર્થ થાય છે તે આજકાલના કેળવાયેલા તેમજ અભણુ વગ બધા સારી રીતે સમજે છે. શ્રી ભગવતીજી સૂત્રમાં વનસ્પતિનાં વિચિત્ર નામે આવે છે—અશ્વત્થી અધકણી, સિંહકણી, મંડુકી, અરાવણી વીગેરે ઘણાં નામે ખીજા તીય ચેાના નામને મળતાં આવે છે. વગેરે વગેરે (શબ્દાર્થ વિવેક. )
પ્રશ્ન ૫૧ મુ—અહિંયાં એક સવાલ ઉઠે છે કે અયિ શબ્દે હાડકાને બદલે ફળિયાના અર્થ લાગુ કર્યાં તે સૂત્રપાઠથી જેમ મંસ શબ્દે વનસ્પતિનું દળ-ગીરા-ગર્ભ સાખીત કરી આપ્યું તેમ અઢિય શબ્દે હાડકાં નહિ પણ ઠળિયા છે એમ સૂત્રપાઠથી નિર્ણય કરી આપે તેમ છે ?
ઉત્તર—હા, જી, સાંભળે-અદિ શબ્દે હાડકા, અને અઠિય શબ્દ ઠળિયા સૂત્રપાઠથી જષ્ણુાવીએ છીએ.
(૧) ભગવતીજી સ. ૨ જે-ઉ. ૫મે –તુંગીયા નગરીના શ્રાવક કેવા છે અદિ મિંન તેમ્નાજી રાવ રા, હાડ અને હાડનીમિંજા ધર્મના ઉપર પ્રેમરૂપી રાગે કરીને રગાણા છે.
(૨) ભગવતીજી સ, ૨ જે-ઉ. ૧ લે-ખ'ધકજીનુ' શરીર કેવું કહ્યું છેનિમ્મરે બકિ ચમ્મા વળખું. માંસ વિનાના અસ્થિ-હાડકાને ચમ તે બ’ધાણા છે.
(૩) જ્ઞાતા અ. ૧ લે મેઘકુમારનું શરીર-કે ચશ્મા વળતું. લેહી માંસ રહીત કકડી યા હાડકા વ ચર્મથી યુદ્ઘ.
(૪) અનુતરોવવાઇમાં—ત્રીજા વર્ગના પેલે ઉદેશે-ધના અણુગારનુ શરીર-નિમંñ ાંદ ચમ્મ છિન્નાપુ, માંસ રહિત અસ્તિકા હાડકા ચામડે કરી વિટાયેલા છે.
(૫) ઠા. ઠા. ૩ જે-ઉ. ૪ ચે—તો તિયંના વાતા તં॰ ગદિ મિના, દેશ મયુરોમનદું-અડ્ડી કહેતાં હાડકા, હાડકાની મિા ને કેસાદિક એ ત્રણ માપના અંગ કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org