________________
૪૪
શબ્દોના અર્થ વનસ્પતિ રૂપે કરવા જોઈએ. એમ જણાવીને તેમણે સુTM ધાતુના ખાવાના અથ કાયમ રાખી બાકીના શકભરેલા શબ્દોના નીચે મુજબ અર્થ આપ્યા છે.
માંસ-(પનસ વગેરે) ળાનું ગ મત્સ્ય-એ નામની વનસ્પતિ.
શિ-ફળના અ’દર રહેલાં ગોટલાં કે ઠળિયા.
પુનગર્ભા ગાભા કે ગર.
ટ-ફળમાં રહેલા કાંટા,
ટીકાકારે આ સૂત્રને અપવાદ તરીકે ગણીને સદરહુ શબ્દોના લેક પ્રસિદ્ધ અ કાયમ રાખી મુગ્ ધાતુનો અર્થ ખાવાને નહિ પણ બાહ્ય પરિભોગના ઠેરવ્યા છે. ( ભાષાન્તર કર્તા પોતાના અભિપ્રાય જણાવે છે કે ) અમે ભાષાન્તરમાં ટીકાને અનુસરતા અર્થ આપ્યા છે; છતાં મળાવધકારના અર્થ સાથે પણ અમારે વાંધા જેવુ' નથી. વધુ ખુલાસા માટે જુઓ શબ્દાર્થ વિવેક,
પ્રશ્ન ૫૦ મું—શબ્દાર્થ વિવેકમાં શું કહ્યું છે ? તે જણાવશે। ? ઉત્તર—પ્રસ્તાવના વગેરે પૃષ્ટ (૪૦) મે- શબ્દાર્થ વિવેકમાં કહ્યું છે કે જે વાકય સબધે આ ચર્ચા ઉઠેલી છે તેને માટે ટીકાકાર એમ જણાવે છે કે–માંસ શબ્દના ઉત્સગ માં-ગર્ભ અથવા દળ અથ સમજવા. પરંતુ કોઇ આપત્કાળમાં અન્ન, પાણીનો અભાવ હોય અને કોઇ સાધુ રોગીષ્ટ થયા હેય, સંવર માર્ગોમાં સ્થિર ન રહી શકતા હોય, ધર્મની હેલના થતી હોય; પોતાની સારી સ્થિતિ ઉપર ઉન્નતિનો આધાર હોય અને પેાતાના રોગનું નિવારણ કરવા કોઇ મહાન વૈદ્યના આગ્રહ હોય; તેવે પ્રસંગે બાહ્ય વિલેપન અર્થે જેમ વાધ આઢિના તેલ વપરાય છે; તે પ્રમાણે અપવાદ માગે વાપરવાનું ટીકાકાર કહે છે. આ જગાએ કોઇ એમ પ્રશ્ન કરે કે આજ પુસ્તકના ભાષાન્તરમાં ત્યારે મત્સ્ય-માંસના અર્થમાં વનસ્પતિ તથા ગભ એવા શબ્દો શા માટે નથી વાપરવામાં આવ્યા ? તેનુ સમાધાન એ છે કે-પ્રથમ તે આ વાત લાંબા વખત થયા ચર્ચાય છે; તેમજ ટીકાકારના બાહ્ય ઉપયાગ અથે, અમુક સજોગોએ વાપરવાના અભિપ્રાયને અનુસરી આ બાબત ખાસ પૂરવણી દાખલ કરવાની હાવાથી અમેએ પાઠમાં હતા તેવા મૂળ શબ્દોજ રાખેલા છે; માટે માત્ર તે ઉપરથીજ વાંચનારે કશુ ધારણ બાંધી બેસવાનુ` નથી. શાસ્ત્રોમાં કહેલ છે કે—
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org