________________
૪૪૫
અહિંયાં મૂળ પાઠ ઉપરથી કે મૂળ ભાષાન્તર ઉપરથી કેઈને ચમકવા જેવું કે ભડકવા જેવું નથી તેમજ એકદમ કેઈએ અભિપ્રાય પણ આપી દેવા જેવું નથી. પાઠમાં કહેલા શબ્દનો અર્થ લેક પ્રસિદ્ધ ભાષામાં વપરાતે જે છે તે પ્રમાણે ગ્રહણ નહિ કરતાં વનસ્પતિની જાતિમાંજ તે શબ્દ સહિત લાગુ થાય છે.
પ્રશ્ન ૪૪ મું–શિષ્ય-અહિંયાં મૂળ પાઠ પ્રમાણે સાધુના પાત્રામાં આવેલી વસ્તુ તેમાંથી ખાધી શું ને પરઠવી દીધી શું તેને ખુલાસે તે થે જોઈએ?
ઉત્તર—તેને ખુલાસે બહુ સારે છે સાંભળે-સાધુ ગૃહસ્થના ઘરે વહેરવા ગયા, દાતારે શાક, અથાણું કે મેરબ્બાનું આમંત્રણ કર્યું. તેમાં કેઈ કાંટા કુળીયા કે ઠળીયા-ગેટલા કે છેડીયા વગેરે ખાતાં ચવાય તેવા ન હોય અને ગળે અટકે તેવા પદાર્થો હોય તે સહિત દાતાર વેરાવે તે પ્રથમ સાધુ ના પાડે છે તે ચીજ લેવા જોગ નથી, પરંતુ જો તમારે મને તે વસ્તુ દેવી હોય તે તેમાંથી ઠળીયા, ગેટલા, છડીયા કે કાંટા વગેરે ખાવામાં–ચાવવામાં ન આવે તેવા પદાર્થો કાઢી નાખીને બાકાત રહેલે મંસ શબ્દ તેને ગીર-દળ–ગર્ભ વેરાવે. તેમ કહેવા છતાં કોઈ દાતાર ઉતાવળે થઈ એમને એમ સાધુના પાત્રામાં નાખી દે તે ગૃહસ્થને તિરસ્કાર નહિ કરતાં-ઠબકે નહિ દેતાં સાધુ પતે ગેટલા છેડીયા-ઠળીયા વગેરે કાઢી નાખી ખાવાયેગ્ય કુણી વસ્તુને ખાઈ જાય અને બાકીની વસ્તુ પરિઠવે. દાખલા તરીકે-કેરીના અથાણામાં ગોટલા-છેડીયા હેય, ખારેક, ગુંદાના અથાણામાં ઠળીયા હોય અને કોઈ એવી ચીજ હોય કે જેમાં કાંટા પણ હોય તેમાંથી ખાવા ગ્ય વસ્તુને ખાય અને પરિઠવવા યોગ્ય વસ્તુને પરિઠ એ અધિકાર હોવા છતાં તેને અવળાં રૂપમાં અર્થ કરી સાધુને અભક્ષ વસ્તુ ખાવાને આરોપ મૂકવે તે મહા નુકસાનીનું કર્તવ્ય છે.
પ્રશ્ન ૪૫ મું-સૂત્રમાં મૂળ પાઠે ગદિશં, કંરજી ને એ ત્રણ શબ્દ જે કહ્યા છે તેને અર્થ તે પચંદ્રિયના શરીર સંબંધમાં જાય તે ઉપરથી ઘણું લેકે અવળા વિચાર ઉપર જાય અને શંકાશિલ બને તેના સમાધાનને માટે ઉપર જણાવ્યા મુજબ વનસ્પતિના સંબંધમાં એ ત્રણે બોલ જે શાસ્ત્રોક્ત દાખલાથી સાબીતી કરી આપે તે ઘણુઓની શંકાનું સમાધાન થાય માટે તે પ્રગટ કરવા જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org