________________
૪૪૨
મુનિએ માંસ કે મત્સ્ય ભુંજાતા જોઈ અથવા પશુને માટે પૂરીઓ તેલમાં તળાતી જોઈ તેના સારૂ ગૃહસ્થ પાસે ઉતાવળા ઉતાવળા દેડી તે ચીજો માગવી નહિ અગર માંદગી ભેગવનાર મુનિના સારૂ (ગરમ પૂરીઓ) ખપતી હોય તે જુદી વાત છે. (૧૯)
અહિંયાં ભાષાન્તરવાળાએ માંસ મત્સ્યને કાંઈ ખુલાસે કર્યો નથી; તેથી ભાષાન્તર વાંચવાવાળાને ભ્રમણામાં પડવું થાય તે સ્વાભાવિક છે અને ઘણાં લેકે શંકાશિત થાય માટે અહિંયાં જણાવવા જરૂર પડે છે કે-માંસ શબ્દ કોઈ પંચેન્દ્રિય જીવન માંસ ન લે; તેમજ મચ્છ શબ્દ મત્સ્યમાંછલા પણ ન લેવાનું પણ બને વનસ્પતિની જ જાતી છે એમ પરંપરાના આચારાંગજીના રબામાં ખુલ્લી રીતે જણાવે છે અને બીજા સૂત્રો પણ તે વિષે પુરતી સાક્ષી આપે છે.
પ્રશ્ન ૪૧ મું–પરંપરાને છે તે ઘા કરી પાય સૂરિજીને કરે છે ને તે તે મહા વિદ્વાન તરિકે ગણાઇ ગયા છે ને તેમને કરેલી ટો પણ પ્રામાણિક ગણાય છે, માટે તેમણે સંવા નવા શબ્દને શે અર્થ કર્યો છે ને તે વિષે કાંઈ વિશેષ ખુલાસો જણાવે છે ?
ઉત્તર–સાંભળે-ઉપર કહેલા નવમા ઉદેશામાં વા કહેતાં-માંસ તે ગીર-વનસ્પતિને ગીર અને મર્જવા કહેતાં-મચ્છ ને આકારે વનપતિ કારેલા ડોડી પ્રમુખ. પચતા તળતા દેખીને તથા તેલમાં પુડલા પ્રમુખ તળતા પચતા દેખીને સાધુ ઉતાવળે ઉતાવળે આવીને જોયે નહિ-માગે નહિ એ ઉત્સર્ગ માર્ગ જાણવે, અને અપવાદ માગે એટલો વિશેષ જેગિલાનાદિકને અર્થે જોઈએ તે કદાચિત માગે અન્યથા માગે નહિ અહિંયા માંસ મચ્છાદિક શબ્દ વનસ્પતિ જાણવી લેક પ્રસિદ્ધ નામ કહેતાં તે અર્થ કરતાં સૂત્ર શું મલે નહિ. સાધતે “મદમણી અમરવા ઇતિ વચનાત્, આ પ્રમાણે પરંપરાના ટબમાં કહ્યું છે.
પ્રશ્નકર મું–આ વિષે કાંઈ અધિક જાણવા જેવું છે? હોય તે તે પણ જણાવશો ?
ઉત્તર –જે મસમ ગિલાણને અર્થે માગ્યા એ સંદેહ ઉપજાવે. તેને પ્રત્યુત્તર-સૂત્રની શાખે તે મંસ શબ્દ વનસ્પતિને ગીરદળ-ગર્ભ કેળા પ્રમુખ તન્યા હોય તે. મચ્છ શબ્દ તંદુ પર્યાય નામ, તંદુ તે ચોખાનું નામ છે. અનુગદ્વાર સૂત્ર ગુન તંતુ વૈવ તંત્ર અરજી પન્નવણા પ્રથમ પદે. ચેખાની વડી પાપડી તે પણ તળાય છે. બંનવા કેળા પ્રમુખના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org