________________
૪૪૦
બીજે ગામ મેલે, અને પિતે અગ્ય વસ્તુ લેવા કે ભેગવવાને સંકલ્પ કરે, એ સંભવ હેય નહિ. માટે ઉપરને અધિકાર સ્વેચ્છાચારિને જણાય છે.
પ્રશ્ન ૩૬ મું–આ અધિકાર વિષે ટીકાકારને શે અભિપ્રાય પડે છે? તે જણાવશે?
ઉત્તર–આ ઉપરના કહેલા અધિકારમાં મધ માંસના સંબંધે ભાષાન્તરમાં-કુટનેટમાં જણાવ્યું કે-વખતે કઈ અતિપ્રમાદિ ગૃદ્ધ હેવાથી મધ માંસ પણ ખાવા ચાહે માટે તે લીધા છે એમ ટીકાકાર લખે છે.
સૂત્રના મૂલ પાઠે તે એવા પ્રકારની ચિતવણુ કરી હોય એમ જણાય છે તથા પી ટીકાકારના મત પ્રમાણે હોય તે પણ એ આચાર શુદ્ધ સાધુને તે નથી, અને ટીકાકારના અભિપ્રાય પણ તે સાધુ એક કરે છે, વળી તેને અતિ પ્રમાદિને ગૃદ્ધિ કર્યો. અને મૂળ પાઠમાં તે તેને ચેક માયાના સ્થાનને સેવનારો અને તે કૃતવ્ય કરવા ગ્ય નથી; એમ ભગવંતે ખુલ્લા શબ્દોમાં કહ્યું છે, માટે તેની ચિંતવણા કે ઉપર કહેલા પર બેલમાંના ગમે તે પ્રકારના આહાર મહેલે આહાર કરેલ હેય તે પણ તે દોષને પાત્ર છે, કારણ કે–એ કુતવ્ય હણાચારિને છે. અગ્ય આચારના ધણીનેજ અગ્ય ચિતવણુ અને અગ્ય વિચાર થાય, તેના માટે આ ચાલતા અધિકારમાં દબાવાળાએ હણાચરિના ૪ લક્ષણ જણાવ્યા છે.
પ્રશ્ન ૩૭ મું–આ સંબંધે હણાચારીને ૪ લક્ષણ કેવી રીતે જણાવ્યાં છે?
ઉત્તર–પરંપરાના આચારાંગના ટબામાં ઉપર કહેલા અધિકારના સંબંધે એમ જણાવે છે કે એક સાધુ, જંગાદિક બેલખીણપણે એકિણહિ ક્ષેત્રને વિષે રહેતા ત્યાં માસકલ્પ વિહારી એવા બીજા સાધુઓ વિહાર કરતાં પ્રાહુણ તરીકે આવ્યા, તે પ્રત્યે માયાવિયે ભિખા રસને લેલપી માટે તેને વિપ્રતારવા ભણી તે એમ કહે.
(૧) હણાચારીનાં ૪ લક્ષણમાં પ્રથમ તે સાધુને વિપ્રતારવા-વંચવાછેતરવાને જ્યાં આહાર ન મળે ત્યાં મોકલે, બીજે ગામ ભટકાવે.
(૨) પૂરે સંયૂયા પછા સંધૂયાને ઘરે જ ચિંતવીને તત્ર મદિરા માંસાદિક ચાર મહાવિગય લીએ.
(૩) તે વળી ભગવેરસલપીપણે, વૃદ્ધપણે શુદ્ધ આહાર લીએ તે પણ દુષ્ટ આહારજ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org