________________
४३८
નાનકડું છે, અને અહિં (શ્રુતકાદિકથી) ઘણુ ઘરે રોકાયેલાં છે. માટે આપ બીજા ગામે ભિક્ષા માટે પધારે. તે મુનિએ તેમ સાંભળી ગ્રામાંતરે ચાલ્યા જવું. (પ૬૪) પછી પિતે શું ચિંતવે? તે કહે છે.
संति तत्थेगतियस्स भिक्खुस्स पुरेसंथुया वा पच्छासंथु या वा परिवसंति तंजहा, गाहावति वा, गाहावतिणीओ वा, गाहावतिपुत्ता वा, गाहावतिधूयाओ वा, गाहाबति सुएहाओ वा, धाई वा, दासीओ वा, कम्मकरा वा, कम्मकरीओ बा, तहप्पगाराई कुलाई पुरेसंथुयाणि वा पच्छा संथुयाणि वा पुवामेव मिक्खायरियाए अणुपविसिस्सामि, अविय इत्थ लभिस्सामि पिंडं वा, लोयं वा, खीरंबा, दधिवा, नवणीय वा, धयंवा, गुलंबा, तेल्लंवा महुंवा, मज वा मंसंवा, संकुलिंबा, फणियं वा, पूर्यवा, सिहरिणि वा, तंपुवामेव मुच्चापेच्चा, पडिग्गहं संलिहिय सपमज्जिय, ततोपच्छा भिक्खूहिं सद्धिं गाहावतिकुलं पिंडवाय पडियाए पविसिस्सामि निक्ख मिस्सामि वा । माइठाणं फासे । णो एवं
करेजा । से तत्थ भिक्खू हिं सद्धिं कालेण अणुपविसित्ता तत्थियरे तियरे हिं कुले हिं सामुदाणियं एसियं विसियं पिंडवायं पडिगाहेत्ता आहारं आहारेज्जा ५६५
કોઈ ગામમાં મુનિના પૂર્વપરિચિત તથા પશ્ચાતુપરિચિત સગા વહાલા રહેતા હજ્ય જેવા કે-ગૃહ, ગૃહસ્થબાનુએ, ગૃહસ્થપુત્રો, ગૃહસ્થ પુત્રીએ, ગૃહસ્થ પુત્રવધુઓ, ઘાઈ, દાસ, દાસીઓ અને ચાકરે કે ચાકરડીઓ; તેવા ગામમાં જતાં જે તે મુનિ એ વિચાર કરે કે હું એકવાર બધાથી પહેલાં (જે બીજે ગામ વહેરવા ગયા છે તે આવ્યા પહેલાં) મારા સગાઓમાં ભિક્ષાર્થે જઈશ, અને ત્યાં મને અન્ન, પાન, દૂધ, દહીં, માખણ, ઘી ગેળ, તેલ, મધુ, મધ માંસ, તિલપાપડી, ગોળવાળું પાણી, બુંદી કે શીખંડ મળશે તે હું સર્વથી પહેલાં ખાઈ પાત્રો સાફ કરી પછી બીજા (આવેલા મેમાન) મુનિઓ સાથે ગૃહસ્થના ઘરે ભિક્ષા લેવા જઈશ તે તે મુનિ દેષ પાત્ર થાય છે, માટે મુનિએ એમ નહિ કરવું, કિંતુ બીજા મુનિઓ સાથે વખતસર જુદા જુદા કુળમાં ભિક્ષા નિમિત્તે જઈ કરી ભાગમાં મળે નિર્દોષણ આહાર લઈ વાપરે. પ૬પ
આને પરમાર્થ એ છે કે-ગામડામાં વસતા એકલા સાધુની એ ચિતવણી જણાય છે. ઝાઝા સાધુ હોય તે નાના ગામડામાં વધારે (એક બે દિવસ ઉપરાંત) રહે નહિ, અથવા તે સ્થિરવાસ રહે નહિ, તેમ શુદ્ધ સાધુને એ વિચાર થાય નહિ કે-વિહાર કરીને આવેલા મુનિને છળ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org