________________
૪૩૪
(૬) કલમ (૫૫૧ મે) સ`ખડીમાં ઘણાં સ્ત્રી પુરૂષ: ગૃહસ્થાના તથા અન્ય ત્યાગીઓના મેળાવડા મળેલા હોય છે તે સાથે મુનિ એકઠા મળી જવાથી કદાચ મદિરાપાનમાં સાઇ પડે-ઉન્મત અને–સ્રીઓ પર તે મુર્છાય અથવા સ્ત્રીએ તેના પર મુર્છાય, વખતે તેમાં સાઇ પણ જાય વગેરે ઘણાં દોષો ઉત્પન્ન થવા સંભવ છે; માટે નિગ્રંથ સતિએ પૂર્વ સંબડી કે પશ્ચાત સ`ખડીમાં ભેજનાથે –ભિક્ષાર્થે જવાનો ઈરાદો નિહ કરવા.
(૭) કલમ (પપર મે) કોઈ મુનિ પૂર્વ સ`ખડી કે પશ્ચાત સખડી થતી સાંભળીને ત્યાં ઉત્સુકતા ધરી ચાલ્યા જશે તે ત્યાં નિર્દોષ આહાર તે વાપરી શકવાના નથી, કિંતુ ત્યાં દૂષિત આહાર વાપરીને દોષપાત્ર થવાને. માટે મુનિએ 'ખડીમાં નહિ જવુ, કિંતુ ભિક્ષાના સમયે જુદા જુદા ફુલોમાં જઈને પવિત્ર આહાર મેળવી તે વાપરવા.
(૮) કલમ (૫૫૩ મે) જે ગામ કે રાજધાનીમાં સંખડી થવાની હાય ત્યાં તેના માટે મુનિએ જવાના ઇરાદો ન કરવા. કેમ કે કેવળજ્ઞાનીએ ઓલ્યા છે કે તેમ કરતાં ક ખંધ થાય છે.
(૯) કલમ (૫૫૪ મે) સ`ખડીમાં ઘણી માણસની ભીડાભીડમાં સાધુ જાય તે એક બીજાના અંગોપાંગને તથા ઉપગરણને આફળે કોઇ લાકડી, હાડકા, સૂષ્ટિ, પત્થર, કાંકરા વગેરેથી પ્રહાર કરે. અથવા કોઇ મુનિના શરીર પર ટાઢુ પાણી ફેકે અથવા કોઇ ધુળ નાખે, કદાપી આહાર મળે તેપણુ અશુદ્ધ મળે, દાતાર ખીજાને દેતા-બીજાને મળવાનું છતાં વચગાળેથી મુનિ તે આહાર ઝુ ંટાવી લે વગેરે અનેક દોષ સંભવ છે. માટે નિધ મુનિએ તેવી સ`ખડીમાં ભાજન લેવાના ઇરાદાથી કિદે નિહ જાવું.
ઉપરના પાંચ સૂત્રા-પાંચ કલમે પિંડેષણા અધ્યયનના ત્રીજા ઉદ્દે શામાં કહેલ છે. બીજા ને ત્રીજા ઉદેશના મળી સંખડીના ૯ સૂત્રા-નવ કલમેામાં જવાનુ નિષેધ્યુ'. સાદા જમણમાં પણ સાધુ જાય નહિ.
(૧૦) કલમ (૫૬૧ મે) ચેાથા ઉદ્દેશે કહ્યું છે કે-સાધુ આર્યા ગોચરી ગયા થકા રસ્તામાં એવા પ્રકારની સખડી આવે કે જ્યાં માંસ મત્સ્ય કે આદિ શબ્દથી મદિરા પ્રમુખ હાય માંસના તથા મચ્છના ખળા હોય–તે સુકવેલા હૈય તધા માંસ મદિરાકિ લઇ જતા લાવતા રસ્તામાં વેરાયેલા હાવાથી ઇત્યાદિકને લીધે રસ્તામાં ઘણાં જીવજ'તુ તેની ગધને લઇને થયા હાય તથા બીજ, વનસ્પતિ વગે૨ે વરાયેલા હોય, કાચા પાણી, માટી વગેરે રસ્તામાં આવતા હોય તથા શ્રમણ માહુણ (અન્યતિથીના ) ભિક્ષુક વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org